________________
३०
विवेकविलासे प्रथमः सर्गः। થાય તે દેશભ, બહુ ખંડિત થાય તો બંધન, નાસિકા ખંડિત થાય તો કુલક્ષય અને પગ ખંડિત થાય તો ધનહાનિ એવાં અનુક્રમે ફલ જાણવાં. (૧૪૨).
पीठयानपरीवार-ध्वंसे सति यथाक्रमम् ॥ स्थानवाहनभृत्यानां, नाशो भवति निश्चितम् ॥१४३॥
અર્થ–પ્રતિમાનું સિંહાસન ખંડિત થાય તો સ્થાનને નાશ, બેસવાનાં વાહન ખંડિત થાય તો (હાથી, ઘોડા વિગેરે) વાહનનો નાશ અને પ્રતિમાને પરિવાર ખંડિત થાય તો ચાકરનો નાશ જાણો. (૧૪3)
आरभ्यैकालादिम्बा-द्यावदेकादशाङ्गुलम् ॥ गृहेषु पूजयद्विम्ब-मूवं प्रासादगं पुनः॥१४४ ॥
अर्थ:--मे आंगणथी २५यार मांग सुधा उंची प्रतिमा घरमा पी. પણ તે કરતાં મેટી હેય તો તે મંદિરમાં રાખીને જ પૂજવી જોઈએ. (૧૪૪)
प्रतिमा काष्ठलेपाश्म-दन्तचित्रायसां गृहे ॥ मानाधिका परीवार-रहिता नैव पूज्यते ॥ १४५॥
અર્થ-કાષ્ટની, લેપની, પત્થરની, દાંતની, ચિત્રામણની અથવા લેહડાની પ્રતિમા અથવા અગ્યાર આંગળ કરતાં વધારે હેય, કિંવા પરિવારરહિત હોય तते ५५ घरमा पूलय नहीं. (१४५)
रौदा निहन्ति कर्तार-मधिकाङ्गा तु शिल्पिनम् ॥ कृशा द्रव्यविनाशाय , दुर्भिक्षाय शशोदरा ॥ १४६ ॥ वक्रनासातिदुःखाय, इस्वाङ्गा क्षयकारिणी॥ अनेत्रा नेत्रनाशाय, स्वल्पास्या भोगवर्जिता ॥१४७॥ जायते प्रतिमा हीनकटि-राचार्यघातिनी॥ जवाहीना भवेद्भातृ-पुत्रमित्रविनाशिनी ॥१४८॥ पाणिपादविहीना तु, धनक्षयविनाशिनी॥ चिरपर्युषिता या तु, नादर्तव्या यतस्ततः॥१४९ ॥ અર્થ-જિનપ્રતિમા ઉગ્ર હોય તો તે પિતાના કરાવનારને નાશ કરે છે,
"Aho Shrutgyanam"