________________
વિવેકવિલાસ, પ્રથમ સર્ગ.
(૩થ તિમપિવડા) उपविष्टस्य देवस्यो-र्वस्य वा प्रतिमा भवेत् ॥ द्विविधापि युवावस्था , पर्यङ्कासनगादिमा ॥ १२८ ॥
અર્થ–ભગવાનની બેઠી અથવા ઉભી બન્ને પ્રકારની પ્રતિમા પાવન અલૂણામાં જ હેવી જોઈએ. તેમાં પહેલી (બેઠી) પ્રતિમા પર્યકાસનવાળી હેવી જોઈએ. (૧૨૮)
वामो दक्षिणजबोर्वो-रुपनि करोपि च ॥ दक्षिणो वामजोर्वो-स्तत्पर्यङ्कासनं मतम् ॥ १२९ ॥
અર્થ --પ્રથમ જમણ જાંધ અને જમણ સાથળ ઉપર ડાબો પગ તથા ડાબે હાથ સ્થાપન કરવો, પછી ડાબી જાંઘ અને ડાબા સાથળ ઉપર જમણે પગ અને જમણે હાથ મૂકે. એને જાણ પુરૂષો પર્યકાસન માને છે. (૧૨૯)
देवस्योर्ध्वस्य चार्चा स्या-ज्जानुलम्बिभुजदया। श्रीवत्सोष्णीषयुक्ते हे, छत्रादिपरिवारिते ॥१३०॥ અર્થ --ભગવાનની પ્રતિમા ઉભી હોય તો તેના બે ભુજ ઢીંચણ સુધી લાંબા જોઈયે. બન્ને પ્રતિમાઓ શ્રીવત્સ, ઉદ્ભુષ, ત્રણ છત્ર ઈત્યાદિ પરિવાર, યુક્ત જોઈએ. (૧૩૦)
छत्रत्रयं च नासाग्रोत्तारि सर्वोत्तमं भवेत् ॥ नासाभालान्तयोर्मध्ये, कपोलवेधकृत्पुनः ॥ १३१ ॥ અર્થ-નાસિકાના અગ્રભાગ ઉપર ત્રણ છત્રના અગ્રભાગની સમષા આતે તે ત્રણ છત્ર સર્વોત્તમ જાણવાં. તેમજ નાસિકા અને કપાળ એના મધ્યભાગમાં આડી રેષાથી કપલનો વેધ થવો જોઈએ. (૧૩૧)
रक्षितव्यः परीवारे, दृषदां वर्णसंकरः॥ न समाङ्गलसंख्येष्टा, प्रतिमा मानकर्मणि ॥ १३२ ॥ અર્થ–પ્રતિમાના પરિવારમાં પત્થરને વર્ણસંકર થાય તેની સંભાળ
"Aho Shrutgyanam