________________
*
विवेकविलासे प्रथमः सर्गः ।
સ્પર્શ ન કરતાં જમણેા પગ આગળ મૂકીને અંદર જવું, અને ચંદ્રનાડી (ડાખી નાસિકા) વહેતાં થકાં પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ કરીને સુગંધી તથા મધુર વસ્તુથી મૌન રહીને દેવની પૂજા કરવી. (૮૧) (૮૨)(૮૩)(૮૪) गृहे प्रविशता वामभागे, सुस्थानसंस्थितम् ॥ देवतायतनं कुर्यात्सार्द्धहस्तोर्ध्वभूमिषु ॥ ८५ ॥
અર્થ:-- ધરમાં પ્રવેશ કરતાં ડાબા હાથપર દેવમંદિર કરવુ, તેની રચના સારી હાવી જોઈયે, અને ધરની ભૂમિથી મદિરની ભૂમિ દાડ હાથ ઊંચી ોઇયે. (૮૫)
नीचैर्भूमिस्थितं कुर्या - देवतावसथं यदि ॥
नीचैर्नीचैस्ततोऽवश्यं, संतत्यादि तदा भवेत् ॥ ८६ ॥
અર્થઃ– જો નીચી ભૂમિ ઉપર દૈવ મંદિર કરે, તે તે પુરૂષની સંતતિ વિગેરે અવશ્ય નીચ અવસ્થામાં રહે. (૮૬)
पूजकः स्यादथो पूर्व-मुखो वाप्युत्तरामुखः ॥ રક્ષિળિિટશો કર્યા, વિશ્વનનેત્ર ૬ ॥ ૮૦ ॥ અર્થ:—પૂજા કરનારા પુરૂષે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ′′ મુખ કરીને બેસવું. દક્ષિણ, પશ્ચિમ, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન્ય એ છ દિશા પૂજામાં અવશ્ય વજેવી. ( ૮૭)
पश्चिमाभिमुखः पूजां, जिनमूर्तेः करोति चेत् ॥ અતુર્થાંત તøતો, વૈક્ષિળસ્યામસંતતિઃ | ૐ ||
અર્થઃ—જો કાઈ પશ્ચિમ દિશા તરફ મુખ કરીને જિનપ્રતિમાની પૂજા કરે, તે તેની સ ંતતિના ચેાથી પેઢીએ વિચ્છેદ થાય. અને દક્ષિણ દિશા તરફ મુખ રાખે તેા સ ંતતિ વધેજ નહીં. ( ૮૮)
आमेय्यां च यदा पूजा, धनहानिर्दिने दिने ॥ वायव्यां संततिर्नैव, नैर्ऋत्यां च कुलक्षयः ॥ ८९ ॥ અર્થ:- આગ્નેયી દિશામાં મુખ કરીને પૂજા કરે તે દિવસે દિવસે ધનની
"Aho Shrutgyanam"