________________
વિવેકવિલાસ; પ્રશસ્તિ, ( અથ પ્રશસ્તિઃ।)
आस्ति प्रीतिपदं गच्छो, जगतः सहकारवत् ॥ जनपुंस्कोकिलाकीर्णो, वायडस्थानकस्थितिः ॥ १ ॥ અર્થઃ—આંબાના વૃક્ષની પેઠે જગને પ્રીતિ ઉપાવનાર અને શ્રેષ્ઠ પુરૂષરૂપ કેાકિલપક્ષીથી વ્યાપ્ત એવે ‘વાયડ” નામે ગચ્છ છે. ( ૧ ) अर्हन्मतपुरीवप्र - स्तत्र श्रीराशिलः प्रभुः ॥ અનુઇઃ પ્રતિ વરે ધૈર્યચન્દ્રઃ ॥૨॥ અર્થ:—તે ગચ્છમાં, જૈનમત રૂપ નગરીનું રક્ષણ કરનારા એક કાટજ ઢાય ની ? એવા, વાદિરૂપ વિરાથી હાર ન પામે એવા અને સ્થિરતા વિગેરે કુંણાનું વસતિસ્થાન એવા શ્રીરાશિલ પ્રભુ થયા. ( ૨ )
गुणाः श्रीजीवदेवस्य प्रभोद्भुतकेलयः ॥ विद्वज्जनशिरोदोलां, यन्नोज्झन्ति कदाचन ॥ ३ ॥ અર્થ:શ્રી જીવદેવ ગુરૂમહારાજના ગુણેાની લીલા કાંઈ અદ્ભુત છે. કારણ કે, તે (ગુણેા) વિધ્રૂજ્જનેાના મતકરૂપ દેાલાને (હિ દાળાને) કાઇ કાળે સુફતા નથી. અર્થાત્ વિદ્વાન લૉકા હંમેશાં માથું ધુણાવીને શ્રી જીવદેવ ગુરૂમહારાજના ગુણેની પ્રશંસા કરે છે. ( ૩ )
,
૧૫
अस्ति तचरणोपास्ति - संजातस्वस्तिविस्तरः ॥ મૂર્તિ: શ્રીનિનત્તાઠ્ય, વ્યાતઃ સૂરિજી મૂરિજી ॥ 2 ॥ અર્થ:—તે જીવદેવ ગુરૂમહારાજની ચરસેવાથી કલ્યાણની પરંપર પામેલા શ્રી જિનદત્તસુરિ નામે આચાર્ય સર્વે આચાયામાં પ્રસિદ્ધ છે. ( ૪ ) बाहुमान्वयपाथोधि-संवर्धनविधौ विधुः ॥
श्रीमानुदयसिंहोऽस्ति, श्रीजाबालिपुराधिपः ॥ ५ ॥ અર્થ:—બાહુમા” વંશરૂપ સમુદ્રને ઉલ્લાસ પમાડવાને ચંદ્રમા સમાન એવા શ્રી ઉદયસિંહ નામે જાબાલિપુરને રાજા છે. ( ૫ ) तस्य विश्वाससदनं, कोशरक्षाविचक्षणः ॥ देवपालो महामात्यः, प्रज्ञानन्दनचन्दनः ॥ ६ ॥ અર્થ:તે ઉદયસિહ રાજાને ઘણુા વિશ્વાસુ અને તેના ભાંડાગારની રક્ષા
"Aho Shrutgyanam"