________________
विवेकविलासे द्वादश उल्लास । सर्वेषां पूर्वजाः सर्वे, नृणां तिष्ठन्तु दूरतः॥ एकैकोऽपि स्थिरश्चेत्स्या-ल्लोकः पूर्येत तैरपि ॥ १०॥
અર્થ–સર્વે જીના સર્વે પૂર્વજ તો દૂર રહો, પણ દરેક જીવ જે જગતમાં સ્થિર રહે તોપણ આખો લેક તેથી ભરાઈ જાય. (૧૦)
आबाल्यात्सुकृतैः स्वजन्म सकलं कृत्वा कृतार्थ चिरं, धर्मध्यानविधानलीनमनसो मोहव्यपोहोचताः॥ पर्यन्तं प्रतिभाविशेषवशतो ज्ञात्वा निजस्यायुषः, कायत्यागमुपासते सुकृतिनः पूर्वोक्तया शिक्षया ॥११॥ અર્થ–બાલ્યાવસ્થાથી માંડી ચિરકાળ સુધી કરેલા સુકૃતવડે પિતાનું જન્મ સફલ કરીને ધર્મધ્યાનને વિષે પોતાનું મન તલ્લીન રાખનારા અને મોહનો નાશ કરવાને અર્થે પ્રયત્ન કરનારા એવા પુણ્યશાલી લેક અવસર આવે પિતાનો આયુષ્યનો છેડે વિશેષ જ્ઞાનથી જાણુને ઉપર કહેલી રીત પ્રમાણે દેહને सागरे छ. (११)
स श्रेष्ठः पुरुषाग्रणीः स सुभटोत्तंसःप्रशंसास्पदं , स प्राज्ञः स कलानिधिः स च मुनिः स क्ष्मातले योगवित्॥ स ज्ञानी स गुणिव्रजस्य तिलकं जानाति यः स्वां मृति, निर्मोहः समुपार्जयत्यथ पदं लोकोत्तरं शाश्वतम् ॥ १२ ॥ इति श्रीजिनदत्तसूरिविरचिते विवेकविलासे परमपदनिरूपणं नाम द्वादश उल्लासः ॥ १२ ॥
અર્થ –જે પુરૂષ પોતાનું મરણ જાણે, અને માહિની કર્મને અત્યંત ક્ષય કરી લેકને અંતે રહેલા શાશ્વત પદને (મુક્તિપદને પામે, તેજ પુરૂષ જગતમાં श्रेष्ठ, भतुभ्योभा शिरोमणी, सुभटान। सग्रेस२, ५पावा साय, पंडित, - લામાં કુશલ, મુનિરાજ, યોગી, જ્ઞાની તથા ગુણી લાકમાં શ્રેષ્ઠ હોય. (૧૨)
ઇતિ શ્રીજિનદત્તસૂરિવિરચિત વિવેકવિલાસની ગર્જર ભાષાનો પરમપદ્યનિરૂપણ નામે દ્વાદશ ઉલ્લાસ સંપૂર્ણ. (૧૨)
"Aho Shrutgyanam"