________________
૨૪૯
વિવેકવિલાસ, અગ્યારમે ઉલ્લાસ.
( ઉત્તર! ) खण्डितेऽप्यरणेः काष्ठे, मूर्तो वह्निर्वसन्नपि ॥ न दृष्टो दृश्यते किं वा, जीवो मूर्ति विवर्जितः ॥ ७९ ॥ અર્થ (ઉત્તર) અરણિ વૃક્ષના કાષ્ઠના કટકા કટકા કરીએં તોપણ તેની અંદર રહેલો સાકાર અગ્નિ દેખાતો નથી. તો પછી શરીરમાં રહેલો નિરાકાર જીવ ક્યાંથી દેખાય ? (૭૯)
( ફા ) जीवन्नन्यतरश्चोर-स्तोलितो मारितोऽथच ॥ श्वासरोधेन किं तस्य , तोलने न घनोनता ॥ ८॥
અર્થ --(શંકા.) એક જીવતો ચોર તો, અને તેને શ્વાસ રૂંધીને માયા પછી તોલ્યો. પણ તે તોલમાં કેમ વો ઘટયે નહીં ? (૮૦)
( ૩ ). दृतेः पूर्णस्य वातेन , रिक्तस्यापि च तोलने ॥ तुला समा तथाङ्गस्य, सात्मनोऽनात्मनोऽपि च ॥ ८१॥
અર્થ –(ઉત્તર.) પાણીની મશક પવનથી ભરેલી અથવા ખાલી તોલી તોએ તે તોલમાં સરખીજ ઉતરે છે. તેમ શરીર જીવ હોય અથવા ન હોય તો તોલમાં સરખુંજ ઉતરે છે. ( ૮૧ )
(શ ) जलपिष्टादियोगस्य, मद्यस्य मदशक्तिवत् ॥ अचेतनेभ्यश्चैतन्यं, भूतेभ्यस्तद्रदेव हि ॥ ८२॥
અર્થ–(શંકા.) જેમ જલ, લેટ (આ) વિગેરે વસ્તુના મિશ્રણથી મધમાં માદક શકિત (કેફ ઉપજાવવાની સત્તા) આવે છે, તેમ અચેતન પંચ મહાભૂતોનું મિશ્રણ થવાથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. (૮૨)
(ઉત્તર ) शक्तिनविद्यते येषां , भिन्नभिन्नस्थितिस्पृशाम् ॥ समुदायेऽपि नो तेषां , शक्तिीरुषु शौर्यवत् ॥ ८३॥ અર્થ –(ઉત્તર) વસ્તુઓ જુદી જુદી છતાં જે તેમાં શકિત નથી, તે શક્તિ
"Aho Shrutgyanam