________________
૨૩૧
વિવેકવિલાસ, દશમે ઉલ્લાસ. रसत्यागस्तनुक्लेश, औनोदर्यमभोजनम् ॥ लीनता वृत्तिसंक्षेप-स्तपः षोढा बहिर्भवम् ॥ २५ ॥
અર્થ–૧ સને ત્યાગ, ૨ કાયાને કલેશ, ૩ ઉનેદરી (પ્રમાણ કરતાં એ છે આહાર), ૪ ઉપવાસ, ૫ અંગોપાંગ સંકોચીને બેસવું અને ૬ વૃત્તિનો સંક્ષેપ એ છ પ્રકાર બાહ્યતપના છે. (૨૫)
प्रायश्चित्तं शुमध्यानं , स्वाध्यायो विनयस्तथा ॥ वैयावृत्त्यमथोत्सर्ग-स्तपः षोढान्तरं भवेत् ॥ २६ ॥ અર્થ–૧ પ્રાયશ્ચિત્ત, ૨ શુભધ્યાન, ૩ સ્વાધ્યાય, વિનય, દયાવચ્ચ અને ૬ કાઉસગ એ છ પ્રકાર અંતરંગ તપના છે. (૧૬)
दुःखव्यूहावहाराय , सर्वेन्द्रियसमाधिना ॥
आरम्भपरिहारेण , तपस्तप्येत शुद्धधीः॥ २७॥ અર્થ–પિતાનાં મનનાં પરિણામ શુદ્ધ રાખનારે માણસ સર્વ ઈદ્રિયને સમાધિમાં રાખી સર્વે આરંભ છેડી દુઃખને સમુદાય ટાળવાને અર્થે તપસ્યા કરે છે. ( ર૭)
पूजालाभप्रसिद्ध्यर्थ, तपस्तप्येत योऽल्पधीः॥ શોક વિ શરિએ તય તપઃ ૪ ૨૮
અર્થ – અલ્પબુદ્ધિવાળો માણસ પૂજનીક થવાને અર્થે, લાભને અર્થે અથવા પ્રસિદ્ધિને અર્થ તપસ્યા કરે, તે કેવળ શરીરનેજ સુકવે છે, પણ તેને તપસ્યાનું ફળ મળતું નથી. (૨૮) - विवेकेन विना यच , तत्तपस्तनुतापकृत् ।।
अज्ञानकष्टमेवेदं, न भूरिफलदायकम् ॥ २९ ॥
અર્થ_વિવેક વગર તપસ્યા કરવાથી માત્ર શરીરને તાપ ઉપજે છે. તે કેવળ અજ્ઞાનકજ છે. તેથી બહુ ફળ પ્રાપ્ત થતું નથી. (૨૯)
"Aho Shrutgyanam