________________
fadnfare प्रथमः सर्गः ।
"
---
આ તત્ત્વા અનુક્રમે વહેછે. એ અનુક્રમ સદાને સમજવે. (૩૧) पृथ्व्याः पलानि पञ्चाश- चत्वारिंशत्तथाम्भसः ॥ अग्नेस्त्रिंशत्पुनर्वायो - विंशतिर्नभसो दश ॥ ३२ ॥ અર્થઃ—પૃથ્વી તત્વ પચાશ પળ, જળ તત્વ ચાળીશ પલ, અગ્નિ તત્વ ત્રીશ પળ, વાયુતત્વ વીસ પળ તથા આકાશ તત્વ દશ પળ વહેછે. ( ૩૨ ) प्रवाहकालसंख्येयं हेतुर्बह्वल्पयोरथ ॥ પૃથ્વી વાળા તોય, પતુળમથનહઃ ||રૂરૂ त्रिगुणो द्विगुणो वायु - वियदेकगुणं भवेत् ॥ ચુન્ તિ ફૂગ પજાન્યુો પચાશ વિત્યતઃ ॥૨॥ एकै कहानिस्तोयादे-स्ते च पञ्चगुणाः क्षितौ ॥ गन्धो रसश्च रूपं च स्पर्शः शब्दः क्रमादमी ॥३५॥ અર્થઃ—પાંચે તત્ત્વે કેટલા વખત સુધી વહેછે તે કહ્યું. હવે પાંચે તત્વાની સ્થિતિ આછી વધારે છે તેનું કારણ કહિયે. પૃથ્વીતત્વના ગન્ધ, રસ, રૂપ, સ્પર્શે અને શબ્દ એ પાંચ ગુણછે. જળ તત્વના રસ, રૂપ, સ્પર્શ, અને શબ્દ એ ચાર ગુણ છે. અગ્નિ તત્વના રૂપ, સ્પર્શ અને શબ્દ એ ત્રણ ગુણ છે. વાયુ તત્ત્વના સ્પર્શઅને શબ્દ એ બે ગુણ છે. અને આકાશ તત્વના શબ્દ એ એકજ ગુણ છે. પ્રત્યેક ગુણની દસ પળ સ્થિતિ છે, તેથી પૃથ્વી તત્વની સ્થિતિ પચાશ પળ છે. બીજા તત્કામાં અનુક્રમે બેંકક ગુણ એછે હાવાથી દશ પળ એછા ગણિયે તેા, જળ તત્વની ચાળીશ, અગ્નિ તત્વની ત્રીશ, વાયુ તત્વની વીશ અને આકાશ તત્વની દશ પળ સ્થિતિ થઈ. ( ૩૩ ) ( ૩૪) (૩૫)
तत्त्वाभ्यां भूजलाभ्यां स्याच्छान्ते कार्ये फलोन्नतिः ॥ दीप्तास्थिरादिके कृत्ये, तेजोवाय्वम्बरैः शुभम् ॥ ३६ ॥
અર્થ:~~~ ઇ સામ્ય કાર્ય કરવું હાય તે। પૃથ્વી તત્વ અથવા જળ તત્વ લેવુ, તેથી સારાં ફળની પ્રાપ્તિ થાયછે. અને ઉગ્ર અસ્થિર એવું કાર્ય કરવુ હાય તે અગ્નિ, વાયુ અથવા આકાશ તત્વ લીધાથી શુભ ફળ થાય છે. (૩૬)
"Aho Shrutgyanam"