________________
૧૮
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. पादाङ्गुष्ठेऽथ तत्पृष्ठे , गुल्फे जानुनि लिङ्गके । नाभौ हृदि कुचे कण्ठे, नासादृक्श्रुतिषु सुवोः ॥ २३३॥ शो मूर्द्धि क्रमात्तिष्ठे-त्पीयूषस्य कलान्वहम् ॥ शुक्लप्रतिपदः पूर्वं, कृष्णपक्षे विपयर्यात् ॥ २३४॥ અર્થ-શર્ટુ પક્ષના પડવાથી માંડી નમ સુધી અનુક્રમે ૧ પગને અંગૂઠે ૨ પગને કાંડે, ૩ ઘૂંટણે, ૪ ઢીંચણે, લિંગ ઉપર, ૬ નાભિમાં, ૭ ઇંદયમાં ૮ સ્તનમાં, ૯ કંઠમાં, ૧૦ નાકમાં, ૧ આંખમાં, ૧૨ કાનમાં, ૧૩ બે ભમરમાં, ૧૪ શખમાં (લમણમાં) તથા મતકમાં અમૃતની કલા રહે છે. તથા કૃષ્ણ ( અંધારિયા) પક્ષમાં પડિવાથી માંડી અમાસ સુધી ઉલટા ક્રમથી એટલે પડવાને દિવસે મસ્તકે, બીજને દિવસે શંખમાં એ રીતે અમૃતની કલા હેય છે. (૨૩૩) (૨૩૪)
सुधाकला स्मरो जीव-स्त्रयाणामेकवासिता ॥ पुंसो दक्षिणभागे स्या-द्वामभागे तु योषितः ॥ २३५॥
અર્થ–પુરૂષની જમણી બાજુએ અને સ્ત્રીઓની ડાબી બાજુએ અમૃતની કલા, કામ અને જીવ એ ત્રણે એકજ ઠેકાણે રહે છે. (૨૩૫)
सुधास्थानाद्विषस्थानं सप्तमं ज्ञेयमन्वहम् ॥ सुधाविषस्थानमर्दो, विषघ्नो विषवृद्धिकृत् ॥ २३६॥
અર્થ –-અમૃતના સ્થાનકથી સુધાનું સ્થાનક નિરંતર સાતમું જાણવું. અમૃતના સ્થાનકને મસળવાથી અમૃતની અને વિષના સ્થાનકને મસળવાથી વિષની વૃદ્ધિ થાય છે. (૨૩૬).
स्त्रियोऽप्यवश्यं वश्याः स्युः, सुधास्थानविमर्दनात् ॥ स्पृष्टा विशेषादश्याय, गुह्यप्राप्ता सुधाकला ॥२३७॥
અર્થ- અમૃતનું સ્થાનક મસળવાથી સ્ત્રિયો પણ અવશ્ય વશ થાય છે. વિષે કશ કુશસ્થાને અમૃતકલા આવી હોય તો તેને મસળવાથી તુરત સિ વશ થાય છે. (૨૩૭)
"Aho Shrutgyanam