________________
१७८
विवेकविलासेऽष्टम उल्लासः વાને અર્થે પ્રથમ નાગનો ઉદય જાણવો જોઈએ. કારણ કે, ઝેરના પ્રકાર જાણ્યા વગર ઝેર શી રીતે ઉતારી શકે ? (૧૯૫)
रविवारे दिजोऽनन्तो, नागः पद्मशिराः सितः ॥ वायवीयविषो यामा-र्धमात्रमुदयी भवेत् ॥ १९६ ॥
અર્થ–વાયુમય વિષને ધારણ કરનાર અને જાતે બ્રાહ્મણ એવા અનંત નામે નાગ રવિવારે પણચાર ઘડી સુધી ઝેરનો ઉદય ધારણ કરે છે. તેને મસ્તકે કમળ અને શરીરને સફેદ વર્ણ હોય છે. (૧૬)
वासुकिः सोमवारे तु , क्षत्रियः शुभविग्रहः॥ नीलोत्पलाङ्क आमेय-गरलोऽभ्युदयं व्रजेत् ॥ १९७॥
અર્થ –અગ્નિમય વિષ ધારણ કરનાર વાસુકિ નામે ક્ષત્રિય જાતને નાગ સોમવારે પિચાર ઘડી સુધી ઝેરનો ઉદય ધારણ કરે છે. શરીર સુંદર, મસ્તકે નીલકમળ એ તેનાં લક્ષણ હોય છે. (૧૯૭)
भवत्यभ्युदयी भौमे , तक्षको विश्वरक्षकः ॥
आरक्तः पार्थिवविषो, वैश्यः स्वस्तिकलाञ्छनः॥ १९८॥
અર્થ ––જગતનું રક્ષણ કરનાર અને પૃથ્વીમય વિષ ધારણ કરનાર તક્ષક નામે વૈશ્ય જાતિનો નાગ મંગળવારે પોણચાર ઘડી સુધી ઝેરનો ઉદયધારણ કરે છે. શરીરે રાતો વર્ણ અને મરતકે સ્વરિતક એ તેનાં લક્ષણ હોય છે. (૧૯૮)
बुधे लब्धोदयः शूद्रः, कर्कोटोञ्जनसंनिभः ॥ स वारुणविषो रेखा-त्रितयाञ्चितमूर्तिमान् ॥ १९९ ॥
અર્થજળમય વિષ ધારણ કરનારો કર્કોટક નામે શુદ્ર જાતિને નાગ બુધવારે પિણચાર ઘડી સુધી ઝેરનો ઉદય ધારણ કરે છે. શરીરે અંજન સરખો રંગ અને ત્રણ રેખા એ તેનાં લક્ષણ હોય છે. (૧૯૯૮)
गुरुवारोदयी पद्मः, स्वर्णवर्णसमद्युतिः॥ शूद्रो माहेन्द्रगरलः, पञ्चचन्द्राभबिन्दुकः ॥ २००॥ અર્થ –મહેંદ્ર વિષને ધારણ કરનાર પત્ર નામે શુદ્ર જાતિને નાગ ગુરૂવારે
"Aho Shrutgyanam'