________________
વિવેકવિલાસ, આઠમેા ઉલ્લાસ.
૧૫૭
કાણે પાકશાળા ( રસોડું ) કરવી, તથા દક્ષિણ દિશાએ સુવાનું, નૈૠત્ય કાણું હથિયાર વિગેરે રાખવાનું, પશ્ચિમ દિશાએ ભાજન કરવાનું, વાયવ્ય કાણુમાં “ધાન્યના સંગ્રહનું, ઉત્તર દિશાએ જળનું અને ઈશાન કાણુમાં દેવનું સ્થાનક કરવું. (૮૩) (૮૪)
(अपरं च ) गृहस्य दक्षिणे वह्नि -तोयगोमयदीपभूः ॥ वामे प्रत्यग्दिशो मुक्ति-धान्यार्थारोहदेवभूः ॥ ८५ ॥
અર્થ:——વળી કહ્યું છે કે, ઘરના દક્ષિણ ભાગમાં પાકશાલા(રસાડું), પણીયારૂં અને છાણુનું તથા દીપક રાખવાનું સ્થાનક કરવું. ડાબી બાજુએ પશ્ચિમ દિશામાં ભાજન કરવાનું, ધાન્ય અને ધન રાખવાનું તથા દેવનું સ્થાનક કરવું. (૮૫) पूर्वादिदिग्विनिर्देशो, गृहद्वारव्यपेक्षया ॥
भास्करोदय दिक्पूर्वा, न विज्ञेया यथा क्षुते ॥ ८६ ॥
અર્થ:---જેમ છીકમાં જે દિશાએ મુખ ઢાય તે પૂર્વ દિશા લેવાય છે, તેમ ઘરની ખાખદમાં પણ જે દિશાએ ધરનું દ્વાર હાય તેજ પૂર્વ દિશા તથા તેની અપેક્ષાએ બીજી દિશાએ! જાણવી, પણ જે દિશાએ સૂર્ય ઉગેછે, તે પૂર્વ દિશા અહીં ન લેવી. (૮૬)
गृहेषु हस्तसंख्यानं, मध्यकोणैर्विधीयते ॥
समाः स्तम्भाः समाः पट्टा, विषमाश्च क्षणाः पुनः ॥ ८७ ॥
અર્થઃ ——ધર માપવું હેાય તે હાથની સંખ્યા મધ્ય ખૂણાથી કરાયછે. ધરના ચાંભલા તથા પાટિયાં સમસંખ્યામાં રાખવાં, અને ધરતા ખણ ( ખંડ) વિશ્વમ સંખ્યામાં રાખવા. ( ૮૭ )
आये नष्टे सुखं न स्यान्मृत्युः षट्टाष्टके पुनः ॥ વિદ્વાને જ વિં, ત્રિત્રિોને નક્ષયઃ॥ ૮૮ ॥
અર્થઃ——ધરને વિષે આય જેવે જોઇએ તેવા નહેાય તે સુખ ન થાય, તથા છ-આઠ હોય તે મરણ, દ્વાદશ ( બીઆબારૂં ) હેાય તે ધનને ક્ષય અને ત્રણ-પાંચ તથા ત્રણ-નવ હૈય તે પુત્રના નાશ થાય. (૮૮)
"Aho Shrutgyanam"