________________
विवेकविलासे पश्चम उल्लासः । બી બાજુએ, જોડું બન્ને બાજુએ અને નપુંસક જાતિનો ગર્ભ કૂખના મધ્ય ભાગમાં રહે છે. (૨૩૨)
गण्डान्तो मूलमश्लेषा , विषमस्थानगा ग्रहाः ॥ कुदिनं मातृदुःखं च, न दुर्भाग्यवतां जनौ ।। २३३ ।।
અર્થ-ભાગ્યશાળી મનુષ્યના જન્મને સમયે ગંડાન્ત, મૂળ નક્ષત્ર, અશ્લેષા નક્ષત્ર, અવળે સ્થાને પડેલાં ગ્રહ તથા ખરાબ દિવસ ન હોય. તેમજ જણતાં માતાને દુ:ખ પણ થાય નહીં. (૨૩૩)
पितुर्मातुर्धनस्य स्या-नाशायांत्रियं क्रमात् ॥
शुभो मूलस्य तुयाँहि-रश्लेषाया व्यतिक्रमात् ॥ २३४ ॥
અર્થ–મૂળ નક્ષત્રનો પહેલે, બીજો તથા ત્રીજે પાયે અનુક્રમે પિતાને માતાનો તથા ધનને નાશ કરે છે, અને એ પાયે શુભ જાણ. આશ્લેષા નક્ષત્રને પહેલો પાયો શુભ જાણવો, અને બીજે, ત્રીજો તથા ચેથા પાયે અનુક્રમે પિતાને, માતાને તથા ધનને નાશ કરે છે, એમ જાણવું. (૨૩૪)
आद्यः षष्ठत्रयोविंशो, द्वितीयो नवमोऽष्टमः ॥ अष्टाविंशश्च मूलस्य, मुहूर्ता दुःखदा जनौ ॥ २३५॥ અર્થ–મૂળ નક્ષત્રના તીસ મુહૂર્તમાં પહેલે બીજો, છઠે, આઠમેનવમે, તેવીસ અથવા અઠાવીસ મુહૂર્ત જન્મને સમયે હોય તો તે દુ:ખદાયી જાણવો. (૨૩૫)
भौमार्कशनिवाराश्चे-दसंपूर्णं च भं तथा ॥ - भद्रा तिथिस्त्रिसंयोगे, परजातः पुमान् भवेत् ॥ २३६ ॥
અર્થ જે જન્મસમયે રવિ, મંગળ, શનિ એમાંથી એકવાર, અપૂર્ણ નક્ષત્ર અને ભદ્રા તિથિ (બીજ, સાતમ, બારસ) એ ત્રણેનો ગ આવે તો ઉત્પન્ન થએલી સંતતિ વ્યભિચારથી થએલી જાણવી. (૨૩૬)
૧ --ચંદ્રને એક નક્ષત્ર ભેગવતાં આસરે સાઠ ઘડી લાગે છે. નક્ષત્રના ભાગકાળના ચોથા ભાગને પાયે કહે છે. તે રીતે જોતાં આસરે પંદર ઘડીને એક પાયો થાયછે.
૨ -એક નક્ષત્રનો ભાગકાળ આસરે સાઠ ધડી લઈયે તો સાઠ ધડાના તીસ મુદ્દત ચાય છે. આ ઉપરથી ધ્યાનમાં આવશે કે, બે ઘડીનો એક મુર્ત કહેવાય છે.
"Aho Shrutgyanam