________________
૧૨૧
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. કામવિકાર ઉપજાવીને સ્ત્રી ઇંદ્રિયના કમલાકાર મૂલ પ્રદેશમાં વિર્ય સમકાળે મિશ્ર થાય તેવી રીતે પુત્રને અર્થે સંભોગ કરો. અને પુત્રીની ઇચ્છા હોય તે ડાબી નાસિક વહેતી હોય ત્યારે સંભોગ કરે. (૨૦૫) (૨૦૧૬)
गर्भाधाने मघा वा, रेवत्यपि यतोऽनयोः ॥ पुत्रजन्मदिने मूला-श्लेषे स्तस्ते च दुःखदे ।। २०७॥
અર્થ –ગર્ભ ધારણને અવસરે મઘા તથા રેવતી એ બન્ને નક્ષત્ર વર્જવાં. કારણ કે, તેથી પુત્રના જન્મને અવસરે મૂળ તથા આશ્લેષા નક્ષત્ર આવે છે. અને તે નક્ષત્રો બહુ દુ:ખ દેનારાં છે. (૨૦૭)
રાનવ શસ્તેઢિ, ગીતા સુ નવ ગુમઃ |
अतो मूलमपि त्याज्यं , गर्भाधाने शुभार्थिभिः ॥ २०८ ॥ અર્થ –ઉત્તમ દિવસે ઉત્પન્ન થએલા છ રત્નોની માફક સારા નીપજે છે. માટે કલ્યાણના અથ પુષોએ ગર્ભાધાનને સમયે મૂળ નક્ષત્રને પણ ત્યાગ કરો . (૨૦૦૮)
आधानादशमे जन्म , दशमे कर्म जन्मभात् ॥ कर्मभात् पञ्चमे मृत्युः, कुर्यादेषु न किं चन ॥ २०९॥
અર્થ –-ગર્ભાધાનનક્ષત્રથી દશમું જન્મનક્ષત્ર, જન્મનક્ષત્રથી દશમું કર્મનક્ષત્ર અને કર્મનક્ષત્રથી પાંચમું મૃત્યુનક્ષત્ર કહેવાય છે. માટે એ ચારે નક્ષત્રોને વિષે કાંઇ પણ કાર્ય ન કરવું. (૨૦૦૯)
पापाः षव्यायगाः सौम्या-स्तनुत्रिकोणकेन्द्रगाः॥ स्त्रीसेवासमये सौम्य-युक्तेन्दुः पुत्रजन्मदः ॥ २१०॥
અર્થ – રીના સંભોગને સમયે પાપગ્રહ (રવિ, શનિ, મંગળ, રાહુ, કેતુ) ત્રીજ, છઠે અથવા અગ્યારમે સ્થાને હોય, સમ્યગ્રહ (બુધ, ગુરૂ શુક્ર, ચંદ્ર) પહેલે, ચોથે, સાતમે, દસમે, પાંચમે અથવા નવમે સ્થાને હોય, અને ચંદ્રમા શુભ ગ્રહના યોગમાં હોય તે પુત્ર જન્મ થાય છે. (૨૧૦)
"Aho Shrutgyanam