________________
૧૮
विवेकविलासे पञ्चम उल्लास त्रयोदश्यां सुता पापा, वर्णसंकरकारिणी ॥ प्रजायते चतुर्दश्यां, सुपुत्रो जगतीपतिः ॥ १९०॥
અર્થ–તેરમી રાત્રિએ ગર્ભ રહે તો વર્ણસંકર કરનારી પાપી કન્યા થાય, ચમી રાત્રિએ ગર્ભ રહે તો પૃથ્વીનું રાજય કરે એવો સુપુત્ર થાય. (૧૯૦ )
राजपत्नी महाभोगा, राजवंशकरा सती ॥ जायते पञ्चदश्यां तु , बहुपुण्या च सुव्रता ॥ १९१ ॥
અર્થ–પંદરમી રાત્રિએ ગર્ભ રહે તો ઘણું ભાગ્યશાળી, રાજવંશ ચલાવનારી, રાજાની રાણી ઘણાં સુખ ભોગવનારી, બહુ પુણ્ય ઉપાર્જન કરનારી અને પતિવ્રતા એવી પુત્રી થાય. (૧૯૧)
विद्याविनयसंपन्नः, सत्यवादी जितेन्द्रियः॥
आश्रयः सर्वभूतानां, षोडश्यां जायते पुमान् ॥ १९२ ॥
અર્થ-સોળમી રાત્રિએ ગર્ભ રહે તો વિદ્વાન, વિનયી, સત્યવાદી, ઇંદ્રિયને વશ રાખનાર અને સર્વ જીવને આશ્રય આપનાર એવો પુલ થાય. (૧૨) समायां निशि पुत्रः स्या-द्विषमायां तु पुत्रिका ॥.
મૃદુરસ્ત વાર્થ, ન તૂક્ષતાલિમ્ - ૨૬૩ અર્થ----ચોથી, છઠી ઇત્યાદિ બેકી સંખ્યામાં આવતી રાત્રિએ ગર્ભ રહે તો પુત્ર થાય, અને પાંચમી, સાતમી ઈત્યાદી એકી સંખ્યામાં આવતી રાત્રિએ ગર્ભ રહે તો પુત્રી થાય. સ્ત્રી તુવાળી હોય ત્યારે તેની સાથે સંભોગ કરતાં દાંત અથવા નખ મારવાં નહીં. (૧૯૩)
दिवा कार्यो न संभोगः, सुधिया पुत्रमिच्छता ॥ दिवासंभोगसंजातो, जायतेऽह्यबलाङ्गकः ॥ १९४ ॥
અર્થ–પુત્રની ઇચ્છા કરનાર બુદ્ધિશાળી પુરૂષે દિવસે સંભોગ કરવો નહી કારણ દિવસે સંભોગ કરવાથી ઉત્પન્ન થએલે પુત્ર નિર્બળ થાય છે. (૧૯૪)
पुत्रार्थमेव संभोगः, शिष्टाचारबतां मतः ॥ ऋतुस्नाता पवित्राङ्गी, गम्या नारी नरोत्तमैः ॥१९५॥ અર્થ -પુત્રને અર્થેજ સ્ત્રી સંગ કરવો, એવો શ્રેષ્ઠ પુરૂષોને મત છે. મા
"Aho Shrutgyanam