________________
વિવેકવિલાસ, પંચમ દિશાસ.
૧૧૭ स्नात्वैकान्ते चतुर्थेऽह्नि, वर्जयेदन्यदर्शनम् ॥ सुशृङ्गारा स्वभारं, सेवेत कृतमङ्गला ॥ १८५॥
અર્થ -રજસ્વલા સ્ત્રીએ ચોથે દિવસે એકાંતે ન્હાઈ પર પુરૂષને ન જેવું. પણ સારે શૃંગાર સજી, મંગલિક કરી પોતાના ભર્તારને સેવો. (૧૮૫)
निशाः षोडश नारीणा-मृतुः स्यात्तासु चादिमाः॥ तिस्रः सर्वैरपि त्याज्याः, प्रोक्ता तुर्यापि केन चित् ॥१८॥
અર્થ – સ્ત્રીઓની સેળ રાત્રિ સુધી ઝડતુ હોય છે. તે સેળમાં પહેલી ત્રણ રાત્રિ સંભોગના સંબંધમાં વર્જવી, એવું સર્વે આચાર્યોનો મત છે; પણ કેટલાક ચોથી રાત્રિ પણ વર્જવી” એમ કહે છે. (૧૮૬)
चतुर्थ्यां जायते पुत्रः, स्वल्पायुर्गुणवर्जितः ॥ विद्याचारपरिभ्रष्टो, दरिद्रः क्लेशभाजनम् ॥ १८७॥ અ ચાથી રાત્રિએ જે ગર્ભ રહે, તે અલ્પઆયુષ્યવાળો, ગુણરહિત, વિદ્યાથી તથા આચારથી ભ્રષ્ટ, દરિદ્રી અને કલેશને ભેગાવનાર એ પુત્ર થાય છે. (૧૮૭)
पञ्चम्यां पुत्रिणी नारी, षष्ठयां पुत्रस्तु पुत्रवान् ॥ સરખ્યામના વન્યા, વીટામીશ્વર પુતર ૨૮૮ .
અર્થ –-પાંચમી રાત્રિએ ગર્ભ રહેતો, પુત્રને જણનારી કન્યા થાય, છઠી રાત્રિએ ગર્ભ રહેતો પુત્રવંત પુત્ર થાય, સાતમી રાત્રિએ ગર્ભ રહે તો વાંઝણું કન્યા થાય, અને આઠમીએ ગર્ભ રહેતે સમર્થ પુત્ર થાય. (૧૮૮)
नवम्यां सुभगा नारी, दशम्यां प्रवरः सुतः ॥ - एकादश्यामधर्मा स्त्री, द्वादश्यां पुरुषोत्तमः ॥१८९ ॥
અર્થ –નવમી રાત્રિએ ગર્ભ રહે તો સુંદર કન્યા થાય, દસમી રાત્રિએ રહે તે શ્રેષ્ઠ પુત્ર થાય, અગ્યારમી રાત્રિએ રહે તો અધર્મી કન્યા થાય, તથા બારમીએ રહે તો સત્પષ ઉત્પન્ન થાય. (૧૮૯)
"Aho Shrutgyanam