________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. अङ्गप्रकटनं क्रीडा, कौतुकं जल्पनं परैः॥ कार्मणं शीघ्रयानं च , कुलस्त्रीणां न युज्यते ॥ १७५॥
અર્થા–વસ્ત્રથી ઢાંક્વા લાયક અંગ ખુલ્લું દેખાડવું, કીડા કેતુક કરવાં, પારકા પુરૂષોની સાથે બોલવું, કામણ કરવું, તથા ઉતાવળી ચાલથી ચાલવું એ ટલાં વાનાં કુલીન સ્ત્રીઓને ઉચિત નથી. (૧૫)
अङ्गप्रक्षालनाभ्यङ्ग-मर्दनोदर्तनादिकम् ॥ कदाचित्पुरुषैव , कारयेयुः कुलस्त्रियः ॥ १७६ ॥
અર્થ –કુલીન સ્ત્રીઓએ પુરૂષોની પાસે પોતાને હુવરાવવાનું, તેલ ચોપડાવવાનું તથા પીઠી વિગેરે ચલાવવાનું એટલાં કાર્યો ન કરાવવાં. ( ૧૭૬ )
लिङ्गिन्या वेश्यया दास्या, स्वैरिण्या कारुकस्त्रिया ॥ युज्यते नैव संपर्कः, कदापि कुलयोषिताम् ॥ १७७॥
અર્થ –-કુલીન સ્ત્રીઓએ બેગણ, વેશ્યા, દારસી, કુલટા (દુરાચારિણું) અને ચિતારી, રંગારી, સુતાર વિગેરે કારીગરની સ્ત્રીઓ એમની સેબત ન કરવી. (૧૦૭)
मङ्गलाय कियांस्तन्वा-लंकारो धार्य एव हि ॥ प्रवासे प्रेयसः स्थातुं, युक्तं श्वश्वादिसंनिधौ ॥ १७८.॥
અર્થ –કુલીન સ્ત્રીઓએ પોતાનો ભર્તાર પરદેશ જાય ત્યારે કેટલાક આભૂષણ મંગલિકને અર્થે પહેરવાં, અને સાસૂ, સસરે, જેઠ વિગેરે વડીલ માણસેની પાસે રહેવું. (૧૭૮)
कोपान्यवेश्मसंस्थानं, संपर्को लिङ्गिभिस्तथा । उद्यानाद्यटन पत्युः, प्रवासे दूषणं स्त्रियाः ॥ १७९ ॥
અર્થ-પતિ પરદેશ ગએ છતે ક્રોધ કર, પારકે ઘેર રહેવું, બેરાગી પ્રમુખ ખની સબત કરવી, તથા બગીચા પ્રમુખમાં ફરવું એટલાં વાનાં કુલીન સ્ત્રીને દોષ લગાડનારાં છે. (૧૭)
"Aho Shrutgyanam