________________
૨૨૦
विवेकविलासे पञ्चम उल्लासः। છ માસની ગર્ભવતી અને પ્રસૂતિ થયાને જેને એકજ માસ થયે છે, એવી સ્ત્રી જોગવવાં યંગ્ય નથી. (૧૪૭)
वृक्षावृक्षान्तरं गच्छन् , पाश्चिन्त्योऽत्र वानरः॥ मनो यत्र स्मरस्तत्र, ज्ञानं वश्यकरं ह्यदः ॥ १४८॥
અર્થ—જાણ પુરૂષે એક વૃક્ષ ઉપરથી બીજે વૃક્ષે કૂદતો વાંદરે ચિંતવવો. એટલે જેમ વાંદરો એક વૃક્ષ મૂકી બીજે વૃક્ષે જાય છે, તેમ મન એક વિષય મૂકીને બીજે વિષયે જાય છે. અને જયાં મન જાય ત્યાં કામદેવ સાથે છેજ.(માટે મન સ્થિર રાખવું.) એ બે ઇંદ્રિયોને વશ કરનારો જાણવો. (૧૪૮)
कम्पनर्तनहास्याश्रु-मोक्षप्रोचैःस्वरादिकम् ॥ प्रमदा सुरतोन्मत्ता, कुरुते तत्र निःसहा ॥ १४९॥
અર્થ-કામવિકાર ખમવા અશક્ત થએલી અને સંભોગને અર્થે ઉન્મત્ત થએલી સ્ત્રીના શરીર કંપાવે છે, નાચે છે, હસે છે, આંસુ ગાળે છે, અને ઊંચે સ્વરે બોલે છે, ઈત્યાદિ લક્ષણ જાણવાં. (૧૪૯)
स्तान्ते श्रूयतेऽकस्मा-दण्टानादस्त्वनुत्थितः ॥ येन तस्यैव पञ्चत्वं, पञ्चमास्या ततो भवेत् ॥ १५०॥
અર્થ –-જે પુરૂષ સ્ત્રીસંભોગ કરી રહ્યા પછી ધંટા ન વાગતી હોય તો એ તેને શબ્દ સાંભળે, તેનું પાંચ માસમાં મરણ થાય. (૧૫)
पक्षानिदाघे हेमन्ते, नित्यमन्यर्तुषु त्र्यहात् ॥ स्त्रियं कामयमानस्य, जायते न बलक्षयः ॥ १५१॥ અર્થ પુરૂષ જે ગ્રીમ ગડતુમાં પખવાડિએ, હેમંત ઋતુમાં પ્રતિદિવસે અને બીજા તુમાં ત્રણ દિવસે સ્ત્રીસંભોગ કરે તો તેના બળનો ક્ષય થાય નહીં.(૧૫૧)
त्र्यहादसन्तशरदोः, पक्षाद्वर्षानिदाघयोः॥ सेवेत कामिनी कामं , हेमन्त शिशिरे बली ॥१५२॥ અર્થ – બલવાનું પુરુષે વસંત તથા શર એ બે ગાતુમાં ત્રણ દિવસે, વ
૧-ચૈત્ર વૈશાખ વસંત, પેજ આવાઢ ગ્રીષ્મ, શ્રાવણ ભાદ્રપદ વર્ષ, આશ્વિન કાર્તિક શરત, ભાર્ગશીર્ષ પિષ હેમંત અને માઘ ફાલ્ગન શિશિર ઋતુ જાણવા.
"Aho Shrutgyanam