________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
૧૦૯
ચાર પ્રકારની સ્ત્રીઓને શાસ્ત્રમાં કહેલા ઇષ્ટ પ્રકારથી અનુકૂલ રાખવી, (૧૪૧) हस्तिनी मद्यगन्धा च, उग्रगन्धा च चित्रिणी ॥
શાહની જ્ઞાાન્યા ૧, પદ્માન્યા 7 દ્મિની ॥ ૪૨ ૫ અર્થ: હસ્તિની સ્ત્રીને ગંધ મધ સરખા હૈાય છે, ચિત્રિણીને ઉગ્ર હાય છે, શંખિનીને ખારે। હાય છે, અને પદ્મિનીનેા કમળ સરખા સુગંધ હેાય છે. (૧૪૨) हस्तिनी ह्यूरुशोभा स्या- त्कटिशोभा च चित्रिणी ॥ શાની વાશોમા ૨, મુખશામા ૪ દ્મિની ૫ ૧૪૨ ॥ અર્થ:—હસ્તિની સ્ત્રીની સાથળ, ચિત્રિણીની કેડ, શંખિનીના પગ અને ૫દ્મિનીનું સુખ સુંદર હેાય છે. (૧૪૩) हस्तिनी सूक्ष्मकेशा च वक्रकेशा च चित्रिणी ॥ શહિની તીર્યશા ૨, ધનદેશા વ પદ્મિની ૫૪૯ ૫ અર્થઃ—હસ્તિનીના કેશ ઝીણા, ચિત્રિણીના વાંકા, શંખિનીના લાંખા અને પદ્મિનીના નિખિડ (ભરગચ્ચ) થાય છે. ( ૧૪૪ )
"
3
आसने वाथ शय्यायां जीवा विनियोजयेत् ॥ जायन्ते नियतं वश्याः कामिन्यो नात्र संशयः ॥ १४५ ॥ અર્થવહેતી નાસિકાની ખાજુએ જો સ્ત્રીને આસન ઉપર અથવા બિછાના ઉપર બેસાડે તે તે નક્કી વશ થાય છે, એમાં સંશય નથી. ( ૧૪૫) अर्गला रक्षणे स्त्रीणां प्रीतिरेव निरर्गला ॥
7
7
पदातिपरिवेषस्तु, पत्युः क्लेशाय केवलम् ॥ १४६ ॥ અર્થઃ–ભતારની અનુપમ પ્રીતિ એજ સ્ત્રીને ખેટે માર્ગે જતાં અટકાવનારી છે. બાકી સ્ત્રીની આસપાસ તેના રક્ષણને અર્થે દાસી પ્રમુખ પરિવાર રાવેા, તે કેવળ પતિને ફ્લેશને અર્થે છે. (૧૪૬ )
न च ज्वरवती नृत्य - श्लथाङ्गी पथि विक्लवा ॥
मासैकप्रसवा नारी, काम्या षण्मासगर्भिणी ॥ १४७ ॥ અર્થ:—તાવવાળી, નૃત્ય કરવાથી ઢીલા અવયવની, ચાલવાથી થાકેલી,
"Aho Shrutgyanam"