________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
"
संबन्धिनी कुमारी च लिङ्गिनी शरणागता ॥ वर्णाधिका च पूज्यत्व-संकल्पेन विलोक्यते ॥ १३१ ॥ અર્થ:ઉત્તમ પુરૂષાએ પેાતાની સગી, કુંવારી, સાધ્વી અથવા જોગણી વિગેરે, શરણે આવેલી અને આપણા કરતાં ઊંચી જાતની એટલી સ્ત્રીઓન પૂજ્ય માનવી. ( ૧૩૧)
૧૦૭
सदोषां बहुलोभां च, बहुग्रामान्तरप्रियाम् ॥
अनीप्सित समाचारां, चञ्चलां च रजस्वलाम् ॥ १३२ ॥ अशौचां हीनवृत्तां चा-तिवृद्धां कौतुकप्रियाम् ॥
ાંનાં નાિં, સગાં નાથજીયમ્ ॥ ૧૩૩ ॥ અર્થ:——દાષવાળી, બહુ લેાભી, ગામેગામ ફરનારી, દુરાચરણી, ચંચળ, ૨જસ્વલા ( છેટે બેઠેલી), અપવિત્ર, શીલને ભંગ કરનારી, ધણી વૃદ્ધ, નાટક પ્રમુખ કૈાતુક જોવા ધણી તત્પર, અણગમતી, સ્વજનને દ્વેષ કરનારી અને અહંકારી એવી સ્ત્રીને! અંગીકાર ન કરવા. (૧૩૨ ) ( ૧૩૩ )
परस्त्री विधवा भत्री, त्यक्ता त्यक्तव्रतापि च ॥ રાનઋતિવદા, વિવો પલતો વયૈઃ ॥ ૨૪ ॥
અર્થ:
યેઃ--ડાહ્યા પુરૂષાએ જીવતા ધણીની સ્ત્રી, વિધવા, પતિએ છેાડી દીધેલી, આદરેલા ત્રનને ત્યાગ કરનારી તથા રાજદ્વારે જનારી એટલી સ્ત્રીએ યત્નથી વર્જવી. ( ૧૩૪)
दुर्गदुर्गतिदूतीषु, वैरचिकभित्तिषु ॥
साधुवादशस्त्रीषु, परस्त्रीषु रमेत न ॥ १३५ ॥
અર્થઃ—કારાગૃહે ( અંદીખાને ) અથવા નર્કે તેડી જનાર દૂતીસરખી વૈરરૂપ ચિત્ર ચિતારવાં ભીંતસરખી અને યશરૂપી વૃક્ષ તેડવાને શસ્રસરખી એવી પરસીએને વિષે આસક્તિ ન કરવી, (૧૩૫)
जगत्समक्षं स्त्रीपुंसौ, विवाहे दक्षिणं करम् ॥
अन्योन्याव्यभिचाराय दत्तः किल परस्परम् ॥ १३६ ॥ , ॥ અર્થ?——શ્રી અને પુરૂષ અન્ને જણા વિવાહને સમયે “ ધર્મ, અર્થ અને
"Aho Shrutgyanam"