________________
विवेकविलासे पञ्चम उल्लासः। श्लिष्टान्यङ्गुलिमध्यानि, द्रव्यसंचयहेतवे ॥ तानि चेच्छिद्रयुक्तानि , त्यागशीलस्ततो नरः ॥ १ ॥
અર્થ ચાર આંગળીઓનાં આંતરાં જે છિદ્રવિનાનાં હોય, એટલે ચારે આંગળીઓ ભેગી ચીધી જોડી રાખે તો જે વચ્ચે છિદ્ર ન દેખાય, તો તે પુરૂષ દ્રવ્યને સંચય કરે એમ જાણવું. અને જે તેમ કરતાં વચ્ચે છિદ્ર દેખાય છે તે પુરૂષ દાતાર થાય એમ જાણવું. (૮૧)
तर्जनीमध्यमारन्ध्र, मध्यमानामिकान्तरे ॥ अनामिकाकनिष्ठान्त-छिद्रे सति यथाक्रमम् ॥ ८२॥ जन्मतः प्रथमे त्र्यंशे, द्वितीये च तृतीयके ॥ भोजनावसरे दुःखं, केऽप्याहुः श्रीमतामपि ॥ ८३ ॥
અર્થ--તર્જની અને મધ્યમાં એમની વચ્ચે છિદ્ર દેખાય તો આયુષ્યના પહેલા તૃતીયાંશમાં (ત્રીજા ભાગમાં), મધ્યમ અને અનામિકા એમની વચ્ચે છિદ્ર હોય તો આયુષ્યના બીજા તૃતીયાંશમાં તથા અનામિકા અને કનિષ્ઠા એમની વચ્ચે છિદ્ર હોય તે આયુષ્યના ત્રીજા તૃતીયાંશમાં શ્રીમાન લોકો પણ ભેજનને અવસરે દુઃખ પામે, એવો કેટલાક આચાર્યોનો મત છે. (૮૨) (૮૩)
आवर्ता दक्षिणाः श्रेष्ठाः, साङ्गुष्ठाङ्गलिपर्वसु ॥ ताम्रस्निग्धोच्छिखास्तुङ्ग-पर्वार्धोत्था नखाः शुभाः॥ ८४॥ અર્થ-અંગુઠાના તથા બીજી ચારે આંગળીઓના અગ્ર ભાગને વિષે જમણી બાજુએ ભમરી ખાતા આવર્ત (ભમરા) હોય તો તે શ્રેષ્ઠ જાણવા તથા રાતાં, સ્નિગ્ધ (ચે પડેલાં), અણીવાળાં, ઊંચા અને છેલ્લા પર્વના (સાંધાના) અર્ધ ભાગથી નીસરેલાં એવાં નખ હોય તો તે શુભ જાણવાં. (૮૪)
श्वेतैर्यतित्वमस्थ्याभै- स्व्यं पीतैः सरोगता॥ पुष्पितैर्दुष्टशीलत्वं, कौयं व्याघ्रोपमै खैः ॥ ८५॥ અર્થ–માણસનાં નખ સફેદ હોય તો યતિ પણું, હાડકાં સરખાં રંગનાં
"Aho Shrutgyanam"