________________
( ૨૨૬ ) ઢટ્ટા ઢાંકણ જગતને, જગ ગુરૂ માયા રાખ; પરદેશી ગુરૂની પરે, રાયપણી સાખ; પુણા નિત નવકાર ગુણ, ચાદ પૂરવનું સાર; સુદર્શન નવકારથી, શેઠ કુળ અવતાર. તત્તા તીનજ આદર, ત્રચ તત્વ ચિરદાર; દેવ ગુરૂ ધર્મ નિર્મળ, રાખે હીયા મઝાર. થસ્થા ચિર મન રાખિયે, આત્મ વિષે અભિરામ; વ્યસનજ સાતે પરિહરે, પામે શિવપુર ઠામ. દા દાનજ દીજિયે, દયા ધરા ચિત્તધાર; ગજ ભવે શશલે રાખિયે, મેશ કુમ૨ અવતાર. ધદ્ધા ધર્મજ કીજિયે, ધર્મયકી ધન હોય; ધર્મવિના રે પ્રાણિયા, સુખી ન દીઠા કેય. નન્ના નરભવ તેં લૉ, વળિ એ આરજ ખેત; માનવ ભવ તે દેહિલે, ચેતિ શકે તો ચેત. ૫૫ પાપ ન કીજિયે, અળગા રહે છે આપ; જે કરશે સે પાવશે, કુણુ બેટા કુણુ બાપ. ફફા ફેર ન કીજિયે, ખાન પાન ધન ધામ; ફેર કિયે ફિક પડે, સીજે ન કોઈ કામ.
આ બારૂ મુક્તિનું, કીજે ધર્મશું હેત; બીજાં બારાં સહુ તજે, પામે શિવપુર ખેત. ભક્લા ભરજોબન સમે, મનસા રાખે ઠાણ; શીલરત્ન ધર્મ ગાંડી, વશ કર ઇંદ્રિય જાણુ. મમ માયા પરિહરે, મમતા મૂકે દુર; નંદરાય મમતા થકી, પહોત્યે નરક હજાર. યસ્યા જેર ન કીજિયે, જેરે દ્ધ વિનાશ;
ધન એ જોરથી, જાવ કીધે કુળ નાશ. ૨રા રીશ ન કીજિયે, રીસ કીયે તન હાણ; રીશ કટારી લઈ મરે, હિત અહિત નવિ જાણુ. લવા લાલચ પરિહરે, ખાન પાન વસ દેવ; લાલચ લાગ્યા જીવડા, શિવપુર કદિય ન દેવ. વવા વ્રત્ત ધરે સદા, વ્રતશું કીજે હેત;
"Aho Shrutgyanam