________________
( ૨૨૫ >
૫૬ ૨૯૮ મુ, અથ શ્રી અક્ષર બત્રીશી પ્રારંભ.
દાહા
કક્કા તેં કીરિયા કરા, કર્મ કરે ચકચૂર; કીરિયા વિણુ રે જીવડા, શીવ નગર છે દૂર. ખખ્ખા કર્મજ ક્ષય કરેા, ક્ષમા કા મનમાંહિ; ખાંત કરી સેવા સદા, શ્રી જિનદેવ ઉષ્માંહિ. ગગ્ગા ગર્વ ન કીજિયે, ગર્વ મ્યેિ જસ હાથુ; ગવે કિયાથી ગુણુ ગળે, ગર્વ મત કર અણુ. ઘધ્યા ઘર ઘરણી તો, ઘટ ઘટ રાખા પ્યાર; કુટુંમ સહું સ્વારથ લશેં, જિષ્ણુસંતિ વ્યવહાર. ડેન્ડી નમણું કરા સદા, નમતાં નવનિધિ હોય; દેવ ગુરૂ માતા પિતા, હિત ધરિને સહુ કેય, ચચ્ચા ચારી પરિહરા, ચારી કર્મ ચંડાળ; વિજય ચાર ચારી ચકી, નરક ગયે તત્કાળ.
ચ્છા છળ નવિ કીજિયે, છળ માયાનુ મૂળ; છળે કરી સીતા તુરી, દૃશ શિર છેદ્યાં શૂળ. જજ્જા જોર ન કીજિયે, જોર કરે જસ હાણુ; જોર કિયા જીગતા નહી, આખે દુનિયા જાણુ, અજા જુઠ ન મેલિયે, જુઠે અપજસ હોય; વસુરાજા નુજ થકી, દુર્ગતિ જાતે જાય. અા વરત કરેલ સદા, વરત ધરા મન સાય; વ્રત વિના રૅ પ્રાણિયા, સુખિય ન દીઠા કેાય, ટ્ટા ટેક ન છાંડિયે, ધર્મધ્યાન એ રીત; કામદેવ ટેકે કરી, દેવે પરીક્ષા દીઠ. ઠઠ્ઠા ઠીકમાંહે રહા, ઠીક વિષ્ણુ ઠામ ન હેાય; ઠીકથી ચૂક્યા જીવડા, શિવપુર દિય ન હાય, ડડ્ડા ડાયણુ રાખસી, તૃષ્ણા તે ઘટ માંય; તૃષ્ણાયે નવ રાચીયા, તે સ્વર્ગ પુરીમાં જાય,
"Aho Shrutgyanam"
3
પ
७
ક
૧૦
૧૧
કર
૧૩