________________
- ૨૨૪ ) આરંભ કીધાં અતિ ઘણાં, પોતે પાપજ સચ્યા. તે ૨૨ અંગાર કર્મ કયાં વલી, ધર્મ દવ દીધાં; સમ ખાધા વિતરાગનાં, કુડા કેસજ કીધા. તે ૨૩ ખીલ્લી ભવે ઉંદર લીયાં, ગિરેલી હત્યારી; મૂઢ ગમાર તણે ભવે, મે જુલીખ મારી. તે ૨૪ ભાંડ ભુજા તણે ભવે, એકેંદ્રી પીયા; જવા૨ ચણ ઘહું સેકીયા, પાડતા રિવ. તે ૨૫ ખાંડણ પીસણ ગારનાં, આરંભ અનેક; : રાંધણુ ઈંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદ્વેગ. તે ૨૬ વિકથા ચાર કીધી વલી, સેવ્યાં પાંચ પ્રમાદ; ઈષ્ટ વિગ પાડ્યા કીધાં, રૂદન વિષવાદ. તે ૨૭ સાધુ અને શ્રાવક તણું વ્રત લેઈ ભાગ્યાં; મલ અને ઉત્તર તણાં મજ દુષણ લાગ્યાં તે ૨૮ સાપ વિછેિ સિં હ ચિતરા, સકરાને સમલી; હિંસક જીવ તણે ભવે, હિંસા કીધી સબલી તે. ૨૯ સૂવાવડી દુષણ ઘણું, વલી ગર્ભ ગલાવ્યા; જીવાણુ ઢેલી ઘણી, શિલવૃત ભજાવ્યાં. તેo ૩૦ ભવ અનત ભમતા થકાં, કીધા પરિગ્રહ સબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂ, તિણુશું પ્રતિબંધ. તે ૩૧ ભવ અનત ભમતાં થકાં, કીધાં દેહ સબંધ; ત્રિવિધ ત્રિવીધ કરી સિરૂ, તિણુસ્યુ પ્રતિબંધ. તે૦૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધા કુટુંબ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂ, તિરું પ્રતિબંધ. તે૦૩૩ ઈણિ પરે ઈહિ ભવે પરભવે, કીધાં પાપ અખત્ર; ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂ, કરૂ જન્મ પવિત્ર. તે૦૩૪ એણિ વિધે એ આરાધના, ભાવે કરશે જેહ; સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે રૂપ રાગ વઈરાડિ જે સુણે, એ ત્રીજી ઢાલ; સમયસુંદર કહે પાપથી, છુટે તત્કાલ. તે ૩૬
"Aho Shrutgyanam