________________
( ૨૨૭ ) સુવ્રતને પાળી કરી, પામે શિવપુર ખેત. શશશ શિયળજ પાળિએ, શીયળ રથ શિણગા૨; શિયળ અભૂષણે શાભતિ, ચંદના સતિ નિરધાર. ષષા ક્ષમાજ કીજિયે, કીલુહી ન કહિયે કુબેલ; અરજુન માળીની પરે, જગમા તો વધે તેલ. સસ્સા સાંસ મત કરો, જિન ભાંગે પરિમાણુ સાંસાં માંહે જે પડ્યા, જ્ઞાન વિના નવિ જાણ. હહા હિત વછે સદા, ષ જીવને હિતકાર; હિત થકી હિત ઉપજે, આખે સહું સંસાર. અક્ષર બત્રીશી એ કહી, સાધન અધિકાર;
હા અય વિચારશે, પામે ભવતણે પાર. સંવત સત્તર પચાસમાં, સમકિત કિયે વખાણું; દયા પુરે ઉદ્યમ કિયે, તે મુનિ હિમ્મત જાણુ.
૩૩
૩
૨૫
સ્તુત્યાયિકાર
પદ ર૯ મું, જિતેંદ્રસ્તુતી.
સધરા. માતા ભ્રાતા પિતા તું, જગત જયંકરા, નાથ માંગલ્ય કારી, ત્રાતા ખાતા કપાળ, વિનતિ ઉર ધરી, વિધ્ર ના ખે વિદારી સારા ધારા તમારા, પરમ પદવરા, જાય સંતાપ પાપે; એવા પ્યારા અમારા, સુકૃત શુભકરા, હર્ષ આ વર્ષ આપે. ૧ ‘શાતા દાતા તમારા, ચરણ કમળને, દીએ કટ કાપે; ધારી ભારી વધારી, ઉદય અમતણે, ઉર ઉત્સાહ સ્થાપ; વિશ્વાધારા અમેઠી, અજ૨ અઘહરા, ગુણ તારા અમાપે; એવા પ્યારા અમારા, સુકત શુભકરા, હર્ષ આ વર્ષ આપે.૨
"Aho Shrutgyanam