________________
( ૨૧૯ ) સુસાન ક્ષેત્રે ધન વાવોને, લક્ષમી મળી સાર્થક તે કરોને.
માલિની સુજન જન વિચારે આપણું હિત ધારો, રજની દિવસ ચારો ધર્મ તે શ્રેય કારા; મનુષ્ય જન્મ આ તે શુભ કચેથી લાળે, અઘ અધિક ન થાવા પૂન્યની પાળ બાંધે. સુજ્ઞ સુજન સુપાત્રે દાન દીજે સદાયે, પરમ પુનીત થાયે સ્વામી વાત્સલ્યતાજે; જિન ગૃહ જિન મૂર્તિ જ્ઞાનની વૃદ્ધિ કીજે, સુકૃત સકળ થી મુક્તિ રાણું વરીજે.
ગીતિ સાધુઓની ભક્તિ, કરો સદા શક્તિને અનુસારે; સુપાત્રોને પ્રતિ લાભે, એહ શુભ કૃત્ય ભવસિંધુ તારે. ૧ ગરીબ સ્વધર્મ માટે, અનાશ્રીત ફંડ એક નીપજાવે; નિરાશ્રીતને આશ્રય, આપી અધિક પૂન્યને ઉપજાવો. ૨ ઝરણું જિન ચને, પુનરૂદ્ધાર કરે ભવ તરવાને; નૂતન ચિત્ય બનાવી, જિન પ્રતિમા સ્થાપે શિવ વરવાને. ૩ જ્ઞાનની વૃદ્ધિ કરવી, જ્ઞાન ચક્ષુથી હદય દ્વાર ખુલ્લે; સારાસાર જણાયે, તેથી નથી કાંઈ જ્ઞાનની તુલ્ય. ૪
છીપા શી મૂછ અસ્થિર, વિત્તની ચિત્ત વિચારે; થાય ઘડીમાં જાય, લક્ષ્મી ચપળા ધારે; શુભ કામે વવરાય, ખરચીને લહાવો લે છે; કુળ દીપક દાતાર, દામ તૃણુ તૂલ્ય ગણે છે;
કે શેકે વાવરે, પૂન્ય શેક બંધાય છે; કીર્તિ તેની ત્રિજગતમાં, સુરનર કિન્નર ગાય છે. ધન્ય દાતા અવતાર, ધન્ય દાતાની માતા; દાતા દિલ દરિઆવ, દીન દુઃખની સુખ દાતા; જગત પજય કર ધરે, દાન દાતાની પાસે,
"Aho Shrutgyanam