________________
( ૨૦ ) તીર્થંકર કર અધે, ઉદવે દાતાનો થાશે; દાતા નામ મંગળ સદા, સે પ્રાતઃ સંભારશે, શ્રી શ્રેયાંસ નૃપતિ પરે, મોક્ષમહેલમાં હાલશે
પદ ૨૫ મું, આજ્ઞા પ્રમાણુ.
સશ્વરા. વિશ્વેસા વીર સ્વામી ચરણ કw, નમું ઉર ઉત્સાહ ધારી; તારી આજ્ઞા પ્રમાણે મતિ અનુસરતિ, રાખજે મેક્ષ ગામી; તારી આજ્ઞા રૂપી જે મુગટ શિર, ધરે સવે સિદ્ધિ વધારે; તારી આજ્ઞા અને અતુલ સુખ કરે, તેજ સંસાર તા. ૧ આજે આ પંચમારે વિષમ સમયમાં, એક આધાર તારે; બાકી કથિત ભાખે ઉદર ભરણું, તે માર્ગ જુઠે નઠાર; તારી સુશાંત મુદ્રા સકળ ભય હરે, એજ મુર્ખ ઉથાપે તારી આજ્ઞા અને અતુલ સુખ કરે, તેજ સંસાર તા. ૨ જે શ્રી તીર્થકરેના અતુલ અતિશચે, નીકળી કંઠદ્વારા સારા કલ્યાણકારી વદન વિવરની, પુષ્કરાવતે ધારા; શેભે સ્યાદ્વાદરૂપે મધુર મૃદુ અતિ, ભવ્યને તારનારી; એવી શ્રીવાણુ દેવી પરમહિત કરે, વિશ્વ આનંદકારી. ૩ દીપે કાંતી રૂપાળી વિધ વિધ વરણે, દેવાંશી ખાસી: લીલા અભુત ભાસે જગત જનની, તે ઉર આપે ઉજાસી, છે તે ભારી પ્રતાપી હદયકજ, વસી કુમતિ કાપનારી; એવી શ્રીવા દેવી પરમ હિત કરે, વિશ્વ આનંદકારી. ૪ એ આધારે રચેલા સુવિહિત ગુરૂએ, હિતકારી અમારા; એવા આધારરૂપી અધુનીક સમયે, પુજ્ય શાસ્ત્રો તમારા એને ઉત્સુત્ર ભાગે બહુલ ભવ કરે, દુષ્ટ કર્મી વધારે; તારી આજ્ઞા અને અતુલ સુખ કરે, તેજ સંસાર તારે, ૫
"Aho Shrutgyanam