________________
( ૨૧૮ ) છે સાર એકજ ધર્મ અવર, અસાર જાણુ અરે નકી; હિતકાર શિક્ષા દેવશિની, દીલ ધરે તો સુખ થશે; એવું વિચારી ધર્મ કર નર, ક્ષણ ગયે નવ આવશે. ૯
પદ ૨૯૩ મું, હિતોપદેશ.
(દેહરા ) કરવા કૂડ પ્રપંચને, ફોગટ ફટ ફટ પાપ; જન જોબનને ધનધરા, જાશે થશે વિલાપ. વિષમ કંટક વિશ્વ છે, સગા સ્વારથિ સવે; ચંચળ ચપળા ચપળ છે, શાને કરવા ગ.
(ગીતિ) કપટ ઝપટ તરછડી, ટ ટ તજ ભજ ભલા તું વેરાગી ખટપટ ઝટપટ છે, તન મન ધનથી સમર સમર ત્યાગી. ૧
(દેહરા) કેક ગયાને જાય છે, જશે થશે બેહાલ; સુકૃત સાથે આવશે, કોણે દીઠી કાલ. ઠાઠ માઠ ઠાલે સહુ, દીપક ઝાક માલ; તે પણ બુઝાઈ જશે, કોણે દીઠી કાલ. પંખી શું વૃક્ષ પર, હળી મળ્યું છે હાલ; પ્રાતઃમાં ઉડી જશે, તેણે દીઠી કાલ. પુ૫ સુગંધીથી બની, અનુપમ કુલની માળ; પણ તેતો કરમ જશે, કોણે દીઠી કાલ. જયું તેને જાય છે, સાના એજ હવાલ; માને કહ્યું રે માનવી, કોણે દીઠી કાલ.
૫૨ ૨૯૪ મું, સન્માર્ગે ધન વાવરવા વિશે.
(ઈદ્રવજા ) સુકૃત કામે નિત્ય આદરીને, દુકૃત્ય પાપ થકીતો ડરોને;
"Aho Shrutgyanam