________________
( ૨૧૭ ) ચિત્યમાંહે ચેત ચતુર ચેતન, શી ગતિ તારી થશે; એવું વિચારી ધર્મ કર નર, ક્ષણ ગયે નવ આવશે. જે બહુ કુડ કપટને કેળવી, સહુ લોકને તે છેત;
જ્યાં ત્યાં દગલબાજી થકી, નીજ કાર્ય જે જે તે કર્યા; તે સર્વ પાપતણું તને, પરલોકમાં શિક્ષા થશે; એવું વિચારી ધર્મ કર નર, ક્ષણ ગયે નવ આવશે. ૨ તું કહે મારું મારું સર્વે, મેહુ માન મમત્વથી; ધન ધાન્ય જોબન માલ, માયા સર્વે તે તારું નથી; સુત માત તાત સુજાત પતી, કેઈ નવ તારું થશે; એવું વિચારી ધર્મ કર નર, ક્ષણ ગયે નવ આવશે. ૩ કાયા તણે રાખી ભરૂં, બહુજ માયા મેળવી; જીઠું વધે નિલેજપણે, કુપણુતા બહુ કેલવી; અંતે અરે નર અથીર છે, વસ્તુ સહુ વીણુસી જશે; એવું વિચારી ધર્મ કર ન૨, ક્ષણ ગયે નવ આવશે. ૪ રાવણે સમે જે રાજવી, લંકાપતિ પતે હો; વિશ ભુજા જેવા ચમસમે, જે જગતમાંહે શેભતા પણ ગયે અંતે એકલે તો, તારી શી ગતિ થશે; એવું વિચારી ધમે કર નર, ક્ષણ ગયે નવ આવશે. ૫ મહા પુન્ય ઉદયે મનુષ્ય જન્મ, મને બહુ મુશ્કેલ છે; ઉત્તમ કુળ અવતારને, ચિંદ્રિ ગ તથા પિ છે; તે કેમ હારી જાય, પશ્ચાતાપ પશ્ચાતે થશે, એવું વિચારી ધમેં કર નર, ક્ષણ ગચે નવ આવશે. ૬ અહંકાર અતિ અંતર ધરે, જે મુજ સમે જગ કે નથી; પણ ગર્વ ઉતરે સર્વના જે, જાણ જ્ઞાન મતિ થકી; ઉલટી ગતિ નીચી મળે ને, નર્ક વેદના ત્યાં થશે; એવું વિચારી ધર્મ કર નર, ક્ષણ ગ નવ આવશે. ૭ છે સ્વાથી સહુએ સગુને, અથીર કાયા કારમી; શો ગર્વ જાવું સર્વને છે, એક દીન અંતે વલી, રે, મરણ સમયે ધર્મ કરવા, કેમ તે તત્પર થશે; એવું વિચારી ધર્મ કર નર, ક્ષણ ગયે નવ આવશે. ૮ સ્વમા સમું છે સુખ સર્વે, સમજ રે નર મન થકી;
"Aho Shrutgyanam