________________
આ૦ ૬
( ૨૧ ) દરિદ્રીને બહુ સંતતી, તે પણ અતિ દુઃખકાર; સંપ હાય નહિં સ્વજનમાં.
આ૦ ૪ કુળ ખંપણ સતતી થશે, ચિંતાને નહિં પાર; જુરી ઝૂરીને મરે.
આ૦ ૫ તરૂ નવ પલ્લવ પર મળે, પક્ષી વિવિધ પ્રકાર; દવ બળતે દેખી ખસે. તેમ સ્વજન હેજે મળે, ચડતીમાં ખાનાર; પડતીમાં પલાયન કરે.
આ૦ ૭ પાપ કરીને મેળવ્યું, ખાઈ જશે ખાનાર; માથે પડશે તાહેશે.
આ૦ ૮ પરભવ જાતા જીવને, કેઈ ન આવે લાર; મમત્વ કરે નહિ માનવી.
આ૦ ૯ યોગ્ય સામગ્રી સિા મળી, ધર્મ કરા સુખકાર; નહિં તે પસ્તા થશે.
આ૦ ૧ દેવ ગુરૂને ધર્મને ઓળખ આવાર; ત્રણ તત્વ સાધે સુખે.
આ૦ ૧૧ સ્વજન સંબંધી સ્વાથી, ધર્મ સખાઈ ધાર; આ ભવ પરભવ જીવને.
આ૦ ૧૨ દિશ દવ લાગી રહ્ય, નીકળશે જે સાર; આગળ કામે લાગશે.
આ૦ ૧૩ દવ બળતે દેખી કરી, ગભરાવું નહિં યાર; સા૨ વસ્તુ સંભાળવી. આત્મ વીર્ય ઉલ્લાસથી, કમર કસે હુક્યારે; ઝવેર અવસર ચૂકશે.
આ૦ ૧૫
અા ૦ ૧૪
પદ ર૯૨ મું, હિતોપદેશ વિષે.
(હરિગીત) સંસારમાં શું સાર છે, વિચાર કર નર મન વિશે; નિજ નેત્ર ખેલી જે અરે, દષ્ટિ કરીને દશ દિશે;
"Aho Shrutgyanam