________________
,
( ૨૧૩ ) પદ ૨૮૮ મું, મેહમહિમા.
શિખરણી. હરા નારી પાસે, નટસમ થઈ નૃત્ય કરતા, કુરંગાક્ષી કેરા, નયન શરથી ઘાયલ થતા; વદે પ્યારી પ્યારી, મધુર મુખથી પામિ લધિમા, થતાં વૃદ્ધાવસ્થા, નહિં રસ જુએ મેહ મહિમા. ઘણી સંમૂ લક્ષમી, પછિ હું પરણું સુંદર વધ, ચાવું પ્રાસાદ, વિવિધ વર શોભિત વધુ; કરૂં તેમાં શેભા, જન ચકિતકારી સુકતિમાં, વેચામાં આવ્યું, મરણુજ જુએ મેહ મહિમા. લે ને કારણે, અતિકૃશ અને તે ખસ ભર્યો,
ટ્યા કાને કોડા, વિષમ અતિ પીડા અનુસરો તથાપિ તે શ્વાન, પ્રબળ મદને જાય રતિમાં, શુની પેઠે વેગે, વિષમય જુઓ માહ મહિમા. સ્તને જે નારીના, રૂધિર રસ માંસે અતિ ભર્યા, મૃદુ ગોરા ગાલે, પણ રૂધિરને અસ્થિથી સર્યા; ભય ચેની કુંડ, સવા રૂધિર મૂત્રે વિકૃતિમાં, નરે સ્વાદે માને, તાહિ પણ જુએ મેહ મહિમા. ૪ થતા પુત્રે પ્યારા, અધિક ઉરમાં સ્નેહજ ધરે, હળવે હર્ષથી, સકળ મુખથી લાલન કરે; થયા જ્યારે મેટા, મદ ધર વયે ધારિ ગરિમા, પિતા સામા થાએ, અતિ બળ જુઓ મોહ મહિમા. ૫ ત્યને એવા મેહ, વિષય સુખ છે ચંચળ અતિ, જને તેથી ધારે, નિજ હદયમાં ધર્મની મતિ ભજે ધારી પ્રીતિ, પ્રભુ ચરણને મેક્ષ ગતિમાં, જશે થઈ નિરાગી, પ્રબળ નહિ તે મેહ મેહિમા. ૬
...
"Aho Shrutgyanam