________________
(૨૧૨ >
પદ્મ ૨૮૭ ૩, મેહાળ તેાડવા વિષે સ્તવન. શાર્દૂલવિક્રીડિત છંદ.
°° २
મેડી માળ મહેલ અશ્વ ગજને, મુકી જવું એકલા; સબંધી જન સ્વાર્થે અર્થી સઘળા, અંતે રહે વેગળા; વાડી ખેતર બંગલા ખગી વળી, છાજે છા ગેાખડા; જાગી ને નર મેહુજાળ સઘળી, તૈયાર થા તેાડવા. કાચા જોમન કાંઈ નિશ્ચળ નહીં, ભાઈ તને શું થયું; ભારૂં માન્યુ મમત્વથી મન વિષે, વાસે જશે સૈ વહ્યું; નિદ્રાને પ્રમાદમાં પરવર્યું, તારૂં ગયું તારમાં. સારું ઉત્તમ આ શરીર જરતે, હાથે મલ્યું હાર મા; એચીંતા અકળાવશે ધસમસી, માથે પૂરું કાળ આ; આધિ રાજ ઉપાધિ વ્યાધિ વધશે, જાજે પછી દેાડવા. ૩ ભાળી ન્યાલ થયેા ભલે ભુવન તું, રાચીશ માં રાખમાં; આયૂ ચંચળ ચેતજે પળ પળે, છીજે તને છેડલોડ પુત્રાદિ પરિવાર સાર સમજી, શાને પડ્યા મેાજમાં. જા૦ ૪ શી તારી ગતિ મંદ આ શિશિળતા, મારી ગઈ છે મતિ; ધાર્યું ધૂળ થશે સહી પલકમાં, શિકત કરીને છાતી; પારાધિ કઢી આવીને પકડશે, સંતાય કયાં સેડમાં. ૦ ગાઢ બધન પાસમાં ઘૂસી પડ્યા, ઉપાય શોધી કરા; છૂટા છૂટી શકાય જે કળમળે, છૂટ થકી છૂટકે; માજી છે ટુજી હાથ ઉઠ મુરખા, ખામી પડી ખેાળવા. ૦૬ મર્દાની અભિમાની માનિ અમથી, વાહ્યા જશે વાજમાં; બહાદુરી ખજવાય તેા શીદ રહે, આ આળ પંપાળમાં; હાથે સૈા હથિયાર હામ ધરીને, મે અિર ફેાજમાં. ૦૭ જાયાને જનની પ્રિયાજનક સા, માયા રચી માનવી; તત્ત્વે તંત નહીંજ તુત સઘળું, રે ચેતજે માનવી; દેખાય ભકે! બધા ઉપરના, છે છારના છેડવા.
૫
"Aho Shrutgyanam"
જા