________________
( ૧૧ ) ત્યાં અંજનગિરિ પર્વત ઉપર, બંદે જિન ઠવણુકુ કુ. ૭ એ અધિકાર સૂત્ર ભગવતિએ, ભ્રમ મતિ ભંજનકુ, શ્રી વીર જિનેશ્વર મુખ ભાંખિત, ગોતમ ગણધરકું. કુ. ૮ દ્વાદશ વ્રત ધારકે શ્રાવક, કલ્પીત નહીં તિનકું; અન્ય તીર્થ ગ્રહી જિન પ્રતિમા, બંદે નહીં તિનકું. કુ૯ સૂત્ર ઉપાસક દશાશ્વેત૨, આણંદ શ્રાવકકું; કુગુરૂ કુદેવ કુતીર્થ ત્યાગે, બંદત જિન બિબકુ. કુ. ૧૦ સમકીત ધારક સતી દ્વિપદી, પૂજ્ય જિનેશ્વરકું, જ્ઞાતા સૂત્રમાંહે વિવર્ણ, છાંડે વૃથા હડકું. કુ. ૧૧ એસે સુધારસ અમૃત, રૂચત મહીં ઈનકું; મિથ્યા વિખકે ઉદય ભાવસે, વમન હોત તિનકું. કુ૦ ૧૨ જિન પૂજનમેં હિંસા ભાખત, ભવ ભવ નહીં તિનકું; સુવરધાર પ્રશ્ન વ્યાકરશે, પૂજા અહિંસકકુ. કુ) ૧૩ કેવળ હિંસા હિંસા પુકારત, શ્રધ્ધા ભ્રષ્ટ જીવકું; હિંસા સ્વરૂપ ભેદ નહીં જાનત, ખેંચત મત પક્ષ કુ. કુર ૧૪ ત્રિવિધ ત્રિવિધ મુનિ હિંસાર ત્યાગત, મનાતા સબકું; નદી ઉતરત જીવ હિંસા હાવત, બંધન નહીં તિનકુ. કુ૦૧૫ તેસે જિન પૂજન વિધિર્મ, હિંસા નહીં ભવી કું; મોક્ષ માર્ગ સાધન અતિ ઉત્તમ, સમણે પાસસકુ. કુ.૧૬ ચૂર્ણ ભાંખ સૂત્ર નિર્યુકિત મધ્યે, નિખે ધન પૂજનકું; ઉસ્થાપક એ કહાંસે પ્રગટે, એ અચરજ હમકુ. કુ. ૧૭ હઠ એકાંત પક્ષકે ધારક, માનત નહીં ઈનકું; સ્યાદ્વાદ ઘટ મુદગર ન્યાય કરી, પ્રધ્યસ્ત તિનકું. કુ. ૧૮ દશપુર નગર મધ્ય ચોમાસે, સ્તવના કરી પ્રભુક ખડતર ગચ્છાભિત અતિ સુંદર, શ્રેય સૂરવર શ્રી સઘક ૧૯ ચંદ્રનંદ એગ્ય વેદ સંવત્સર, કાર્તિક કૃષ્ણ પક્ષકુ, કુમતિ નિકંદન શિક્ષા સપૂર્ણ, તિથિ ત્રદશકું. કુ. ૨૦ જિન પ્રતિમાકે ચરણ કમલકે, શરણે શ્રેષ્ઠ મેચકું સેરવ્ય રતન વાંછીત પ્રભુતુ મસે, અવિચલ પદ ધ્રુવકુ કુ૦૨૧
"Aho Shrutgyanam