________________
( ૨૧૪ )
પદ્મ ૨૮૯ મું, સ્વજન તેજ ભવાંતરમાંતર-ઉપદે
ઉપર.
છંદ-દ્રુતંવિલંબિત,
પર દુઃખે દુ:ખી થાય દયાળુ જે, સરવ જીવ વિષે કરૂણાળુ તે; પરમ ધર્મ તણી સરધા ધરે, સ્વજન તેજ ભવાંતરમાં તરે. વિવિધ વાત વિનેાદજ ધર્મની, વળી કરેકથના શુભ મર્મની, ગુણુ ગૃહે દુરગુણુ દુરે કરે, સ્વજન તેજ ભવાંતરમાં તરે. જિનપતિ તણી સેવ સદા કરે, સુગુરૂના ઉદેશ ચિતે ધરે; વચન સત્ય સત્તા મુખ ઉચરે, સ્વજન તેજ ભવાંતરમાં તરે વિનય પૂર્વક વાણી વદે સદા, ગુણીજના તણી ભકિત કરે તથા કપટ કાર્ય ન ક।દીન આચરે,સ્વજન તેજ ભવાંતરમાં તરે. વિવિધ વિદ્વ તણા ગુણને ગૃહે, અવર અવગુણના મુલને દહે વળી વિચાર ભલા ચિત્તમાં ક, સ્વજન તેજ ભવાંતરમાં ત પરત્રીયા નિજ માતુ પરે ગણે, પરીજના પર દ્વેશી ન તે અને; પરમ પંડીતતાઇજ આદરે, સ્વજન તેજ ભવાંતરમાં તરે. વડીલ વર્ગ તણી શિખ માનવી,વળી કુંચાલ ન કેાઢીન ચાલવી; ધરમ કાર્ય પ્રતીદીન જે કરે, સ્વજન તેજ ભવાંતરમાં તરે. દુઃખવિષેધરે ધૈયેજ તે તથા, સુખ વિષે નહીં લેશ ખુશી તથા સુખ દુઃખે સમ ભાવજ આદરે, સ્વજન તેજ ભવાંતરમાં તરે. નિત્ય ઢીયે શુભ પાત્રજ દાનને, ગ્રહણુ જેડ કરે ગુણ જ્ઞાનને; વ્રત અને પચખાણ પ્રીતે કરે, સ્વજન તેજ ભવાંતરમાં તરે.
પદ્મ ૨૯૦ મુ, જૈન શાળા વિષે.
ભુજંગી છંદ.
સારી,
સુણે! જૈન કહું શીખ અરે અનેં આ ઉરમાં લ્યે ઉતારી; સદા સ્વર્ગનાં સુખનાં બીજ વાવેા, પુરા પ્રેમથી જૈન શાળા કરાવે. ખરા તત્વ સુજ્ઞાન વિના ન જાણું,
"Aho Shrutgyanam"