________________
અથ શ્રી વિવિધ વિષયોપયોગી
સ્તવનાવાળી.
પદ ૨૮૪ મું, પ્રતિમા સ્થાપન સ્તવન, રાગ ખમાચ-સજન મુખડા બતલા રે—–એ–રાહ
તાલ પંજાબી. સતગુરૂ સમજાવે રે, છેડ કુગુરૂકા સંગ રંગ. સત-છે-ટેક. વી૨. પિતા સિદ્ધારથ રાન, જિન પૂજાકે લક્ષ દાન; શ્રી આચારંગમેં હે વ્યાખ્યાન, કયું નાહીં સુણ રે. છે૧ સૂયડાંગે આદ્રકુમા૨, જિન પ્રતિમાસે બાધ ધા૨; . મૂિલ નિયુક્તિ પાઠસાર, કયું નાહીં સુણાવે રે. છે૨
સ્થાપના સત્ય કહી જિનરાજ, ઠાણાંગમેં દેખ લે આજ; જિમ સુધરે નરભવકા કાજ, મત દુર્ગતિ જાવે રે. છેલ૦ ૩
સ્થાપના ચાર જ માને સહી, સમવાયાંમેં પાઠજ કહી; સમવસરણ જિન પ્રતિમા રહી, તુમ નજર ન આવે રે. છે૦૪ જંઘા ચારણ સાધુ મહંત, જિન પ્રતિમાકો વંદે સંત; ભગવતી સૂત્ર કહે તહંત, ગણધર બતલાવે રે. છે. ૫ જિન પ્રતિમાની પૂજા સહી, સૂત્ર જ્ઞાતા માંહી કહી; કુગુરૂ બુદ્ધિ મન કયું તે લહી, કયું ભરમ ભૂલાવે રે. છે૬ શ્રાવક જે આનંદ કહ્ય, જિન પ્રતિમાસ્યુ ને ગ્રહ્ય;
ત્ર ઉપાસક અંગજ કહો, નહીં દીલમેં લાવે છે. છે૦ ૭ કસમ અંગે વાંચ ખરે, હઠ બાંધી તું કાંહી ભરે; જિન પ્રતિમા શું ભક્તિ કરે, શુદ્ધ સાધુ કહાવે રે. ૭૦ ૮ ઉલ્વા રાઈપ સેણીકાર, જીવાભિગમ પન્નત્તિ ધાર; જિન પ્રતિમાકા કથન સા૨, મુક્તિ પૂલ પાવે છે. ૦ ૯ અવર અનેક સિધ્ધાંત રસાલ, જે વર્તે છે દુઃસમ કાળ; જિન જ તું માન લાલ, હમ દયા દીલ આવે રે. છે. ૧૦ આમ અનુભવ રસ મેં રંગ, કારણ કારજ સમજ તે અંગ; ધરો આનંદ ચિતમેં અભંગ. સમકિત ૨સ આવે છે કે – ૨૨
"Aho Shrutgyanam