________________
( ૨૦૮ ) ગાન નવિન સુણાવી, રેજ રીઝાવી, ચિતા ભુલાવી, મેક્ષે પહોંચાડી, સુમતિ મેલશે. રેરે કુમ૦ ૫
પદ ૨૮૨ મું, આત્મ સ્તવન. ૪૧
હડમત. એ રાહ. આળસ તજી જગનાથના મંદીર મહીં જ, સુંદર ગીત ગા. રાગ અલાપ કરી અતિ અભૂત, ની સારી રી સાસાનીધ પ મ ગ રી ગરીસા. આ૦ ૧ કીડ કોડ કીડ ત્રક ધગન તરકીટધા, કરે નવીન રવિ ચિત ઉદય પ્રકાશ.
આ૦ ૨
પદ ૨૮૩ મું, આત્મ સ્તવન. ૪૨
આવત મેરારી. એ રાહ. જાયે આ જવાની છે, ભાઈ રે કહે કોણ તને, કાળ જાય, ભાળ ભાળ, ભમત રમત મુંડા–જાયે. સમજ સમજ તજ જંજાળ, ભજ પ્રભુ શ્રીકૃપાળ; ટાળી કમે કુડાં.-ભાઈ રે. તન જન ધન આ દમામ, તજી જવું છે તે તમામ; નવીન ધામ રૂડા-ભારે
ઇતિ શ્રી આત્મપદેશ સ્તવન
સંપૂર્ણ છે કાર રજાજ
"Aho Shrutgyanam