________________
તું પેહેલેથી જે ચેતે રે, તે ઝાળ થકી રહે છેટેરે
૯૫ લાલચમાં ૨ લેટેરે, સંસારનીરે ઝાળનું બળનવ જાણે. ૨ રંગબેરંગીરપાંખમાં સુંદર મળશે, તારી ચપળ ગતિ પણ ટળશે; નવ સમજીશરે સગાં સંબંધી તારાં, હાથે કરી એ હેમી દેનારાં, બનાવી ખુબ તને મસ્તાન, દેશે તારું પછી બલિદાન; એ ઝાળમાંરે જેનું નવ સપડાય, તો તો તારી ચતુરાઈ ગણાય; જા દેડી તે એક સારે, તે જ્ઞાનદીપકની પાસે રે; ત્યાં અભૂતશાંતિ થાશેરે, શીવપુરીએરેનવીન ઝડપ પહોંચાડે. ૩
પદ ૨૮૧ મું, આત્મ સ્તવન. ૪૦
મેરે ગમકા તરાના–એ–રાહ ૨૨ કુમતિના રાગી, જેને તું જાગી, શી દશા થશે તારું સર્વ છીનવી, લેપટાવી, પાપી બનાવી, ડેલી મેલશે. ટેકએદમાં ઘાલી નિત્ય બતાવે, નવ નવા રાગને રંગ; મેહમદીરાથી મત્ત ન જાણે, એ ધૂતારીના ઢંગ; જુઠીપ્રીત જણાવી, કંદે ફસાવી, પાપી બનાવી, ઠેલી મેલશે. ૨૦૧ જે જન વાવે ઝેરને વેલ, આણી અતીશે વહાલ; અમૃત સરખાં ફળ આંબાના, પામે નહીં કદી કાળ; વાત આવી ચાવી, મન્ન ન ભાવી, કુમતી ફાવી, પાપી બનાવી, ઠેલી મેલશે. રેરે કુમ૦ ૨. રે રે ચિદાનંદ સુમતિના સ્વામી, પર ઘેર પે વાસ; ગુણવંતી આ સુમતિ ગોરી; નાહક કીધી નિરાશ; દયા લેશ ન આવી, બુદ્ધિ ગમાવી, સુમતિ રીસાવી; પાપી અનાવી, ઠેલી મેલશે. રેરે કુમ૦ ૩ સુંદર મંદીર માંહી રમે તું, કરે ન કાંઈ વિચાર; સહસ બેડીએ કુમતિ બાંધી, કરશે છેક લાચાર; તારી દષ્ટિ ચુકાવી, ટેક મુકાવી, જુઠું ભણવી, પાપી બનાવી, ઠેલી મેલશે. રેરે કુમ ૪ સુનો માલ પડ્યો સુમતિને, શાશ્વત સુખનું ઠામ; . ચટપટ ચેતીને ચેતનજી, રંગે કશે આરામ
"Aho Shrutgyanam