________________
અ૦ ૬
અ૦ ૭
( ૧૮૧ ) યુરિ ધનેશ્વર એમ કહ્યું રે; વિમલાચલ ફરસે જે પ્રાણી, મેક્ષ મેહેલ તેણે વેગે લહૈ રે.
યે જગદીશ્વર તું વિમલેશ્વર, યુવે નવાણુ વાર થયે રે; સમવસરણ રાયણ તલે તેરે, નિરખી મમ અઘ દુર ગયે રે. શ્રી વિમલાચલ મુજ મન વશી, માનું સંસારને અત થયે રે; જાત્રા કરી મન તેષ ભયો અબ, જન્મ મરણ દુખ દુર ગયે રે. નિર્મલ મુનિજન જે તેં તાર્ય, તેતે પ્રસિદ્ધ સિદ્ધાંત થયે ; મુજ સરીખા નિદક જે તારા, તારક બિરૂદ એ સાચ લહે રે. જ્ઞાન હીન ગુણ રહિત વિશ્રી, લપટ દીઠ કસાઈ ખરે છે; તો વિન તારક કોઈ ન દીસે,
જગદીશ્વરસિદ્ધ વરે છે. તિર્યંચ નરક ગતિ દૂર નિવારી, ભવ સાગરની પીડ હરી રે; આતમરામ અનઘ પદ પામીત, મેક્ષ વધુ અબ વેગ વરી રે,
અ૦
અ૦ ૯
અ૦ ૧૦:
અ૦ ૧૧
પદ ૨૩૩ મું, પુંડરગિરિ સ્તવન.
તાલ–તીતાલ તથા સુરક્ષાગ. વીરજી આયારે, વિમલાચલકે મેદાન, સુરપતિ ભાયારે, સમવસરણ મંડાણ. દેશના દેવે વીરજી સ્વામ, શત્રુંજય મહિમા વર્ણવે તામ; ભાખે આઠ ઉપર સે નામ, તેહમાં ભાંખ્યું રે;
"Aho Shrutgyanam