________________
હાજર હું લીયા કરું, લીયા કરૂં લીયા કરું-ધ્યાન-ટેક. હાજરતુજપર તનમનધન એક હાથડકેવિનતીકરૂં માનેમાને પ્રાણ પ્યારા માન માને, તાર તાર તું પાર ઉતાર તું; સાર સાર મુજ કાજ સાર, મેરે જિનવર સુન સુન સુન સુન ધ્યાન તેરે; હાજર હું લીયા કરું, લીયા કરૂં લીયા કરૂં. ધ્યા૦ ૧ માંગરોળ મડળ તુજ • ગુન સમરન તાન માન લય ધ્યાન ધ્યાનસે ગાએ ગાએ, દીલભર દરશન તુમ ચરનનસે પાએ પાએ, સસ સ્વર્સ તીન ગ્રામસે તાલ માનસે ભાએ ભાએ, ત્રિભુવન દાન, સુખ કર ત્રાતા; નામ તેરે કેશવ હું લીયા કરૂં લીયા કરૂં લીયાકરૂં, ધ્યાન
- પદ ૨૦૧ મું, જિન સ્તવન. ૨૪ રાગ-ભરવી–આજ હમારી ધ્યાન તુમારી-તાલ-તીલાલ આજ હમારે સુરતરૂ પ્રગટે, આજ આનંદ અધાઈ હે; શ્રી જિનવર મુખચંદકું નિરખત, નયનામૃત અરસાઈ હે; ચંદ ચકોર મ્યું ધ્યાન લગી હે, રામ રાજી ઉલસાહી હે પલ પલ તુમ બીન મુજકું ન કછુ કલ, ભજન માનન કર જો હયે શ્રીવર; ઈનકુહિં દીલ ધર જિમ ભવજલ તર, અઘસે કબુક ડ૨ ભજ મન જિનવર; . જનમ સપૂલ કર જિન મુજ મન ધ૨, અક્ષય જ્ઞાન ભર મિટે મેહ લસ્કર. આ૦ ૧
પદ ૨૦૨ મું, જિન સ્તવન. ૨૫ રાગ-કલ્યાણ-દીલદારી કીનીરે–એ–રાહતાલ-તીતાલી પુજા ના કીનીરે, અરે હે ચેતન, શ્રી જિનવરકી. * શ્રી ગુણધરકી, શિવવરકી, સુખકરકી મિથ્યા સંગતિને ચિત્તા વૃત્તિને છિની રે, અરે હે ચેતનપૂજા-એ-ટેક. કાલ અનતે યહિં ભટક, શ્રી જિનવરને ગુણ નહીં જાને
"Aho Shrutgyanam