________________
( ૧૨ ) પંડરગિરિ અભિધાન, એહમ હરે, તવ પૂછે બહુ માન; કિમ થયુ સ્વામી, ભાંખે તાસ નિદાન. વર૦ ૧ પ્રભુજી ભાખે સાંભળ ઈંદ, પ્રથમ જે હુવા કષભ જિસુંદર તેહના પુત્ર તે ભરત નરીંદ, ભરતના હુવારે; ઋષભસેન પુંડરિક, કષભજી પાસેરે, દેશના સુણી તે ઉતંગ; દીક્ષા લીધી, ત્રિપદી જ્ઞાન અધીક.
વી૨૦ ૨ ગણધર પદવી પામ્યા જામ, દ્વાદશ અગી ગુંથી અભિરામ વિચર્યા મહિયેલમાં ગુણધામ, અનુક્રમે આવ્યા રે; શ્રી સિદ્ધાચલ સાર, મુનિવર કેડિ૨, પાંચ તણે પરીવાર; અનશન કીધુંરે, નિજ આતમને ઉપકાર. વી૨૦ ૩ તેણે એ પ્રગટ પુંડરગિરિ નામ, સાંભલ હમ દેવલેક સ્વામ; એહને મહિમા અતિહિ ઉદ્દામ, ઈણે દિન કીજે રે; તપ જપ પૂજા ને દાન, વ્રત વળી પાસે રે, જહુ કરે નિદાન; કુલ તાસ પામે છે, પંચ કેડી ગુણ માન. વી૨૦ ૪ ચૈત્રી પૂનમ દિવસે જેહ, પામ્યા કેવળ જ્ઞાન અછે; શિવ સુખ વરિયા અમલ અદેહ, પૂણે નંદી રે;
અગુરૂ લઘુ અવગાહ, અજઅવિનાશી રે, નિજગુણભેગીઅબાહ; નિજ ગુણ કરતા રે, પર પુદ્ગલ નહીં ચાહ. વી૨૦ ૫ મતે ભવ્ય જીવ જે હોય, પંચ ભવે મુક્તિ લહે સેવ; મહુમાં બાધક છે નહીં કોય, વ્યવહા૨ કેરી રે;
ધ્યમ ફલની એ વાત, ઉત્કૃષ્ટ ગેરે, અંતર મુહૂર્તવિખ્યાત; શિવ સુખ સાધે રે, આત્મને અવદાત.
વી૨૦ ૬ ચિત્રી પૂનમ મહિમા દેખ, પૂજા પંચ પ્રકાર વિશેષ; હિમાં ઉણિમ નહીં કાંઈ રેખ, ઈશ્રી પરે ભાંખેરે;
નવર ઉત્તમ વાણ, સાંભળી બૂક્યારે, કેઈક ભવિક સુજાણ; ઇણિ પરે ગાયારે, પઈમ વિજય સુપ્રમાણ. વી૨૦ ૭
પદ ૨૩૪ મુ, તારંગાજી સ્તવન.
તારંગાની ટુંકે મુકું માન ગુમાન રે, મલ નાયક હે અજિત જિનેશ્વ૨, સેહે દેરૂ મેરૂ સમાન રે;
"Aho Shrutgyanam