________________
( ૧૩૯ ) પદ ૧૩૮ મું, શીતલનાથ સ્તવન. ૧ જિનાજી આજ જરે ડાર–એ–રાહ-તાલ-લાવણી તથા–કેસરીઆને ઝીહાજકે લેક તીરાએ—-એ-રાહુ
તાલ–દીપચંદી. સમઝ મન પ્રભુ સમરણ ચિત્ત લાવે, ચાસે મન વંછિત ફલ પાવે. સમઝ૦ –-ટેક, શીતલનાથ સુહંકર સુહક૨, જેગીશ્વર જગ ચાવે; અજર અમર અજ અલખ સ્વરૂપી, તારક બિરૂદ કહાવે. ૧ માનસી પર રેજ દુખ ભારી, મદન કષાય ઉભા; સંકટ સંગ જે મુજ ઉપને, તેથી હું ગભરાયા. સ. ૨ અમ મા તારો અરજ સુણીને, નિજર નિહાલ કહાવે; મહિમા ભક્તિ સુત પદય, ભવ દધિ વેગ તરા. સ. ૩
પદ ૧૩૯ મું, શીતલનાથ જિન સ્તવન. ૨ ધન ધન રે દીવાલી મારે આજનીરે-એ-શાહ
તાલ–દાદા. મુને શીતલ જિન શું પ્રીતડી જે, પ્રભુ મૂરતી શીતલ દીઠડી છે, તેથી આંખડલી માહરી ઠરી જે. મુ. પ્રભુ કલ્યાણનાં મંદિર છે જે, તુમેં મેરૂ ગિરી પરે ધીર છે જે. મુ. તમે પાપ તણા ભેદનાર છે જે, તમે મુમતીના છેદનાર છે જે.મુ તમે અભયદાન દેનાર છે જે, ભવિ જીવને પાસ લેનાર છે જે.મુ હંતે સંસારમાં પડી રહ્યા છે, ત્યાંતો દુઃખ થકી જલિ રહ્યો છે. સુપ્રભુસેવકસુખીચેકીજીએ, શિવલમીથી સુખીકીજીએજે.
પદ ૧૪૦ મું, શ્રેયાંસ જિન સ્તવન.
રાગ–અર –તાલ–દીપચંદી. શેહેર બડા સંસારકા, દરવાજે જસુ ચાર–રંગિલે; ચોરાશી લખ ઘર વસે, અતિ માટે વિસ્તાર, રંગિ૯૦ ૧. ઘર ઘરમે નાટક બને, મેહ નચાવણ હાર; વિશ અને કઈ ભાત કે, દેખત દેખન હાશા. ૨૦ ૨
"Aho Shrutgyanam