________________
( ૧૩૮ ) આજ હો રાજેરે દીવાજે, છાજે આઠથુજી. સિંહાસન અશાક, બેઠા માંહે લોક; આજ હા સ્વામી શિવગામી, વાચક ચચ થયેજી. ૫
પદ ૧૩૬ મું, ચંદ્ર પ્રભુ જિન સ્તવન. ૬ રાગ-સોરઠ મારૂ ચાંદણી રાત–એ–શાહ ૨
તાલ–અદે-તીલાલ. મુને વાલી લાગે તાહરી વાણિ, ચંદ્ર પ્રભુ ગુણ મણિ ખાણિક મુને જિન મુખ પદ્ધ હથી પ્રગટી, નિર્મલ ગંગા પાણી.મુ૧ સ્યાદવાદ નય પાંત્રિસ ગુણ ચુત, કર્મ કઠિનકું કૃપાણિ. મુ. ૨ શશધર લછન છબિ શશધરસી, અક્ષય જ્ઞાન પ્રદાની. મુ૦ ૩
- પદ ૧૩૭ મું, સુવિધિ જિન સ્તવન. ૧
મુજે છેડ ચલા અનજારા-એ-રહ-તાલ--તીલાલ સુવિધિ જિન મુગતિ નિવારી, મુજ સાર કરા દિલ ધારી. ટેક. સુગ્રીવ રાજ કુલ આયે, જબ રામા માત ઝુલાયે રે; તવ પ્રભુને કોઈ કિલકારી, મુજ સાર કા દિલ ધારી–૧ જિન ચૈવન વયકું પાવે, તવ લોકાંતિક સૂર આવે રે;
ત્યે સક્ષા જગ હિતકારી, મુજ સાર કરે દિલ ધારી–૨ સંયમ ૨મણ જબ પાઈ તવ મન પર્યવ હો ધાઈ રે; પીછે કેવળ જ્ઞાન સ્વીકારી, મુજ સાર કરે દિલ ધારી --- ૩ મિલ ઈંદ્રાદિક દેવ આઈ, શુભ સમવસરણ મનાઈ રે; સુણિ વાણી મેહનગારી, મુજ સાર કરે દિલ ધારી.––૪ સમ કમૅકા બંધ છેડાઈ દેય ધર્મ શુકલ ધ્યાન બાઈ , શિવ લમી લહી પ્રભુ પ્યારી, મુજ સાર કરે દિલ ધારી.--૫
"Aho Shrutgyanam