________________
( ૧૩૭ ) મારા વાંક છે અનંત, કર માફ તે નિશક; કે ડવે શરણ તુમારી, હવે શરણ તુમારી.
સે૨ પ્રભુ લાજ તાહરે હાથ, કહે અક્ષય જ્ઞાન જોડી હાથ; અરજ ગુજરી હવે અરજ ગુજારી.
સે ૩ માંગરેલ મંડલી ગુણ ગાય, હૃદય ભક્તિથી ભરાય; પ્રભુ સૈાખ્યકારી પ્રભુ સાખકારી.
સે. ૪
પદ ૧૩૪ મું, પદ્મપ્રભુ જિન સ્તવન. રાગ-કારી-કહે બુલ બુલકે લેજા-એ-રાહ
તાલ–દીપચંદી. પદ્મ પ્રભુ પ્રાણસે ચારા, છાડા કર્મની ધારા; કેમે કંદ તોડવા ધેરી, પ્રભુજીસે અજે હે મેરી. ૫-૧ Dધુ વય એકથે જીઆ મુક્તિ મે વાસ તમે કીયા;
ન જી પીર તેં મેરી, પ્રભુ અબ ખેંચ કે દેરી. ૫-૨ વિષય સુખ માની ને મનમેં, ગયે કાલ સબ ગફલત મે; નરક દુખ વેદના ભારી, નીકળવા ના રહી મારી. પ-૩ પરવશ દીનતા કીની, પાપકી પાટ શીર લીની; ભક્તિ નહીં જાણ તુમ કેરી, રહ્યા નિશ દિન દુખ ઘેરી. ૫-૪ ઈન વિધ વીનતી તેરી, કરૂં મેં દોય કરજેડી; આતમ આનંદ મુજ દિને, વીરનું કાજ સબ કીજ. પ–પ
પદ ૧૩૫ મું, શ્રી સુપાર્શ્વ જિન સ્તવન.
લાછલદે માત મલાર એ દેશી. શ્રી સુપાસ જિનાજ, તુ ત્રિભુવન શિરતાજ; આજહા છાજેરે ઠકુરાઈ પ્રભુ તુઝ પદ તણીજી. દિવ્ય ધ્વની સુર કૂલ, ચામર છત્ર અમૃલ; આજ હે રાજેરે ભામંડલ, ગાજે હૃદભિજી. અતિશય સહજના ચાર, કર્મ ખખ્યાથી અગ્યાર ' આજ હે કીધારે ગણશે, સુરગણુ ભાસુરેજી. વાણી ગુણ પાંત્રીશ, પ્રાતિહારજ જગદીશ;
"Aho Shrutgyanam