________________
( ૧૩૬ ) સાવથીપુર શણગાર, લાગે મુને મીઠા રે. પ્રભુ બ્રહ્મચારી ભગવાન, નામ સુણાવે રે; પણ મુક્તિ વધુ વણી મંત્ર, પાઠ ભણાવે છે. મુજ ૨૦ લાગી મનમાંહે, તુજ ગુણ કેરી રે; નહીં તુજ મૂરતિને તોલ, સુરત ભલેરી રે. મ–૬ જિન મહેર કરી ભગવાન, વાન વધારે; શ્રી સુમતિવિજય ગુરૂ શિષ્ય, દિલમાં ધારે છે. મ–૭
પદ ૧૩૨ મું, અભિનંદન સ્વામી જિન સ્તવન. રાગ-ધન્યાશ્રી સિંધુઓ-આજ નિહેરું દીસે નાહલે
એ દેશી. અભિનંદન જિન દરિસણ તરસીયે, દરિસણ દુર્લભ દેવ; મત મત ભેદેરે જે જઈ પૂછીયે, સહુ થાપે અહુમેવ. આ સામાન્ય કરી દરિસણુ દેહેલું, નિર્ણય સકલ વિશેષ મદમે ઘેરે છે કેમ કરે, રવિશશિ રૂપ વિલેખ. અ. ૨ હેતુ વિવાદે હે ચિત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમવાદે હા ગુરૂગમ કો નહીં, એ સબલે વિષવાદ. અ.૩ વાતી ડુંગર આડા અતિ ઘણ, તુઝ દરિસણ જગનાથ; બીડાઈ કરી મારગ સંચરું, સેગું કઈ ન સાથ. અ૦ ૪ દરિસણ દરિસણ ઉટતો જે ફરું, તો રણ રેઝ સમાન જેહને પીપાસા હ અમૃત પાનની, કિમ ભાંજે વિષપાન. ૫ તરષ ન આવે તે મરણ જીવન તણે, સીઝે જે દરિસણ આજ; દરિસણું દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ.અ.૬
પદ ૧૩ મું, સુમતિ જિન સ્તવન.
પ્રભુ આદિ જિનંદારે-એ-રાહ-તાલ-દાદરે. એવું એવું સુમતી જિનદ ચંદ ફેડે કંદા, પ્રભુ સુમતી દાતારે,પ્રભુ દીન દયાલારે, પ્રભુ મોહન ગારાશે. ટેક પ્રભુ એક તાહરૂં ધ્યાન, માહુરૂ કેણ હવે માન; એક દર્શ તમારી ચાહું દર્શ તુમારી.
એ ૧
"Aho Shrutgyanam