________________
( ૧૩૫ ). ' પદ ૧૩ મું, અજિત જિન સ્તવન. યા સહારે રંગે જે મેરા રંગ-એ-રાહ-તાલ–તીલાલ
લાવણી અજિત જિનંદ દેવ, સ્થિર ચિત્ત ધ્યાયે, સ્થિર ચિત્ત ધ્યાઈ, પરમ સુખ પાઈએ—અજિત-ટેક. અતિ નિકે ભાવ જલ, વિગત મમત મેલ; એ જ્ઞાન સરથી, સુજલ ભર લાઈયે–અજિ. ૧ કેશર સુમતિ ઘેરી, ભરી ભાવના કારી; કર મન ભરી અંગ, અગિઆ રચાઇયે-અજિ. ૨ અભય અખંડ કયારી, સીંચકે વિવેક વારી; સહજ સુભાવમે, સુમન નિપજાઈયે-અજિ૦ ૩ દ્યાન ધૂપ જ્ઞાન દી૫, કરી અષ્ટ કર્મ જી૫; વિધાસરૂપતપ, નૈવેદ્ય ચઢાઈ-અજિ. ૪ ધીજીએ અમલ દલ, ઢેચે સરસ ફલ; અક્ષત અખંડ બેધ, સ્વસ્તિ લખાઈ–અ૦િ ૫ અનુભવ શેર ભયે, મિથ્યામત દુર ગયે; કરિ જિન સેવ ઈમ, ગુણ કૃનિ ગાઈએ—અજિ૦ ૬ ઈણ વિધ ભાવ સેવ, કીજિયે સુનિત્યમેવ; ચિદાનંદ પ્યારે ઈમ, શિવપુર પાઈયે-અજિ. ૭
પદ ૧૩૧ મુ, સંભવ જિન સ્તવન. ૧ આવ આવે જસદાના કંત અમ ઘેર આવ રે–એ–રાહ
તાલ–દાદરે મને સંભવ જિનશું પ્રીત, અવિહડ લાગી રે; કાંઈ દેખત પ્રભુ મુખચંદ, ભાવઠ ભાગી. મ–૧ 'જિન એના નંદન દેવ, દીલડે વસીયા રે; પ્રભુ ચરણ નમે કર જેડ, અનુભવ રસીયા રે મ –૨ તારી ધનુષ ચાર પ્રમાણ, ઉંચી કાયારે; મન મેહન કંચન વાન, લાગી તેરી માયા છે. મ-૩ પ્રભુ રાય જિતારી નંદ, નયણે દીઠા રે;
"Aho Shrutgyanam