________________
( ૧૩૪ ) ભવ્ય કમલ પ્રતિબંધક દિનમી, મુખડું પુનમચંદ રૂ. ૦૧ તુજ વાણું અમૃત ઝરે રે, સાગર જેમ ગંભી૨; દીન દયાલ કૃપા કર મુજ૫૨, તારક ભવજલ તીર રે. તસે ભવ ભવ ભટકત શરણે હું આવ્યું, ભાંજે ભવની ભીર; , મારા તારા શું કરે પ્રભુ, તારક છે વડવીર રે, તુ ર મરૂદેવ્યાને તારિયા પ્રભુ, તાર્યા સેએ પુત્ર; તાર્યા વિના કેમ ચાલસે પ્રભુ, હું પણ છું ઘરસૂત્ર છે. તેવા દીનાનાથ દયાલ દયા કરી, મુજને રાખે પાસ; માંગરોલ જૈન ગાયન મંડળીને, અક્ષય જ્ઞાનની આશરે. તુ૦ ૫
પદ ૧૨૯ મું, હષભ જિન સ્તવન. ૯ કુંવારી કુવર મારા લાડકા-એ-શાહ-તાલ-દીપચંદી. આદિ જિનેશ્વર સાહેબા, છે દેવાધિદેવ; અરજ હમારી સાંભળે, કીધી નહીં તુમ સેવ. આ૦ ૨ વીતરાગ વિનએ કહું, મુજ પાપીને તાર; શરણ પ્રભુ એક તાહરૂં, બીજું કોણ આધાર. આ૦ ૨ પ્રાણાતિપાત મેં સેવિયાં, કીધા પાપ અનંત; ઢવી અપ તેઉ વાઉને, વણસઈ નિશ્ચિત. આ૦ ૩ અસત્ય વદી લેક રીજવ્યા, ખીજવ્યા દઈ કલંક; ચારી દારી મેં કરી, નિઘા ગુણ નિઃશંક. આ૦ મનને લાભ ઘણે કર્યું, કીધા ચાર કષાય; હાસ્યાદિ ષટ સેવિયા, પાપે પિંડ ભરાય. આ૦ ૫ છેલભેદી હું લંપટી, મારા પાપ અનંત, સ્વામી કેમ કરી તારશે, જાણે છે ભગવંત. આ૦ ૬ જેમ તેમ કરી મુજ તારીચે, નોધારા આધાર; તાર્યા વિના કેમ ચાલશે, તારક છે પદ ધાર. આ૦
જ્યારે ત્યારે તમે તારશે, છે આશા વિશ્રામ; માંગરોલ ગાયન મંડળી, અક્ષય જ્ઞાનનું કામ. આ૦ ૮
"Aho Shrutgyanam