________________
૧૩૩ >
પદ્માસન કરી ધ્યાન લગાવું,ખેવત ધૂપ સુગંધેા.ભ.-સાં.-૩ રેલ જડીત કરે આરતી, વાજત તાલ મૃદંગા.ભ.-સાં.-૪ હે નિદાસસમઝ જીયાઅપના,છૂટત પાપનીકદો.ભ.-સાં.-૫
પદ ૧૨૬ મુ, આદિ જિન સ્તવન, ૬ કેાન ગલી ગયે શ્યામ-એ-રાહુ-તાલ-પંજાબી. ભજ મન આદિ જિનંદ્ર મુખચંદ્ર-ટેક.
જિન શાસન નભમેં એક પ્રગટ્યા, હૃદય નયન આનંદૅ. ભ૦૧ શરદૃ પુનમકે સુધાકર સરિખે, દેખત આનંદકંદ. ભ॰ સીન ભુવન જનમન પંકજકું, વિકસન કરત અમંદ. અક્ષય જ્ઞાન માંગરોલ મ`ડળી, ગાવત ગીત સુછંદ. ભ
ભ
પદ ૧૨૭ મુ, આદિ જિન સ્તવન. ૭ રાગ-કલ્યાણ-તથા ખુસ રહેા ખુસ રહેા જાવે -તાલ-તીતાલ, તુંહિ જિન તુ‘હિં જિન પ્યારે,
મનમેાહન તું હું દિલજાની, તુહિ નાથ હમારેટેક. નાથ હમારે મેહનગારે, દેખે દરસ તિહારે; મનહર જાની માની તુમારી, સબહિ સુનતે હૈં નરનારી; સમવસરણકે વિહારે તુંહિ ૧
સમવસરણી રચના ભારી, અનંત આગમ કારે; આગમ હૈ જિનવરતું ભાષિત, સુનતે શાંતિ સારેનું॰ ૨ સલ ભઈ મેરી આજકી ઘરીપલ, નાભિનંદ નિહારે; માંગરાલ જૈન ગાયન મંડળી નીત; અક્ષય જ્ઞાન વિચારે–તું. ૩
૫૬ ૧૨૮ મુ, ઋષભ જિન સ્તવન.૮
રાગ-માઢ-તાલ-ગજલે.
ર
૪
પ્રભુ જીવ જીવન આધાર રે, તુમને' ખમા રે ખમા; મારા આદિશ્વર જિનરાજ રે, તુમને ખમા રે ખમા -ટેક. શ્રી સિદ્ધાચલ મંડન સાહેબ, તું પ્રભુ આનંદકંદ
૧૨
"Aho Shrutgyanam"