________________
( ૧૪૦ ) ચઉદ રાજકે ચોકમે, નાટક વિવિધ પ્રકાર; ભમરી દેઈ દેઈ કરતી થેઈ, ફિર ફિર એ અધિકાર. ૨ ૩ નાચત નાદ અનાદિકે, નાચ્ચે નિરધાર; શ્રી શ્રેયાંસ કૃપા કરે, આનદકે આધાર. ૨૦ ૪
પદ ૧૪૧ મું, વાસુપૂજ્ય જિન સ્તવન.
રાગ–મેડી તથા પરજીયે. - તંગિયાગિરિ શિખર સહે–એ દેશી. વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરનામી રે; નિરાકાર સાકાર સતન, કરમ કરમ ફલ કામી રે. વા૦૧ નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારો રે. વા૦૨ કર્તા પરિણામી પરિણામે, કર્મ જે જીવે કરિયે રે;
એક અનેક રૂપ નય વાદે, નિયતેન૨ અનુસરિયે રે. વા૦૩ દુઃખ સુખ રૂ૫ કરમ ફલ જાણે, નિશ્ચય એક આનંદો રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિન ચંદો રે. વા૦ ૪ પરિણામી ચેતન પરિણામે, જ્ઞાન કરમ ફલ ભાવિ રે; જ્ઞાન કરમ ફલ ચેતન કહિયે, લેજે તેહ મનાવી રે. વા. ૫ આતમ જ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતિ સંગી રે. વા૦ ૬
પદ ૧૩ મું, વિમલ જિન સ્તવન. તું ન કુમલા જીયરા એ પીતા મેરા–એ–રાહ
તાલ-તીતાલ. તું અવતાર વિમલવા, એ પ્રભુ મેરા, તું અવતાર વિમલવા. વિમલ જિનેશ્વર જગ પરમેશ્વર, કેરે મેહેર નજરવા. તું૦ ૧ તું જગ તારણ બિરૂદ શ્રવણકર, રહુંમરે શરણુવા.-રહું-એ-તું-૨ તુમ ગુણ સુર ગુરૂ પાર ન પાવત, કોમેં કરૂં બરણી. તું૦ ૩ સુમતીસંગ મુજની જગુણપાઉં, એતીકામેહરવા.-એતી-એ-તું. તત્વ દીપક શિવ શ્રીવર મેહન, ગુણ ગાયે તરણુવા. d૦ ૫
"Aho Shrutgyanam"