________________
( ૧૧૯ ) यैः समं क्रीडिता ये च भृशमीडिता, यैः सहाऊष्महि प्रीतिवाद । ताञ्जनान्वीक्ष्य बत भस्मभूयं, गतानिर्विशंकाः 'स्म इंति धिप्रमादं ।मू०६॥
અર્થ –જેની સાથે આપણે ક્રીડા કરતા, જેની અત્યંત સ્તુતિ કરતા અને જેની સાથે પ્રીતિએ કરીને બોલતા હતા, તેજ ભસ્મભૂત થઈ ગયેલા પ્રાણીઓને જોઈને નિઃશંક રહિએ છીએ. ખેદ થાય છે કે તેવા અમારા પ્રમાદને ધિકાર હેજે. ૬ असकदुन्मिष्य निमिषंति सिंधूमिवचेतनाचेતનામાવ: સુનામા: વનધનसंगमास्तेषु रज्यंति मूढस्वभावाः ।। मू०॥ ७ * અર્થ –જેમ સમુદ્રના તરંગે વારંવાર ઉસન્ન થઈને નાશ પામે છે, તેમજ સ્થાવર અને જંગમ પદાર્થોના ભાવ છે, સ્વજન અને ધનને સંગ ઈન્દ્રજાળ સરખે છે, તો તેને વિશે મૂર્ખ સ્વભાવવાળા રીઝાય છે. જે ૭
कवलयन्नविरतं जंगमाजंगम जगदहो न तृप्यति कृतांतः ॥ मुरवगतान् खाहतस्तस्य करतलगतैर्नकथमुपलप्स्यतेऽस्माभिरंतः।। मू.
અર્થસ્થાવર અને જંગમ રૂપ જગતને નિરંતર ભક્ષણ કરનારો યમ તૃપ્ત થતી નથી, એ આશ્ચર્ય છે, તે મુખમાં આવેલા પ્રાણીને ભક્ષણ કરનાર જે યમના હાથમાં આવેલા અમે છીએ, તે અમારે નાશ કેમ નહીં થાય ? (અર્થાત્ થશેજ) : ૮ |
"Aho Shrutgyanam