________________
( १२० ) नित्यमेकं चिदानंदमयमात्मनोरूपमभिरूप्यसवमर्नुभवेयं ।। प्रशमरसनवसुधापानविनयोत्सवोभवतु सततं सतामिह भवेऽयं ॥ मू०॥९
અર્થ – નિરંતર એક ચિદાનંદમય આત્માના સ્વરૂપને જોઈને સુખને અનુભવ કરીશ. (વિનયવિજયજી કહે છે કે) આ ભવમાં શાંતિ રસ રૂપ નવિન અમૃત પાનનો વિનયેત્સવ સંતપુરૂષોને નિરંતર થાઓ. એ
मारुणीरागण गीयते स्वजनजनोबहुधा हितकामं प्रीतिरसैरभिराम। मरणदशावशमुपगतवंतं रक्षति कोऽपि न संतं,
અર્થઃ—જે પોતાના સ્વજન માણસે છે તેવી રીતે હિતના ઈછનાર અને પ્રીતિના રસે કરીને સરા છે. પણ હે અપુરૂષે ! મરણું દશાને વશ થયેલાને કોઈ રક્ષણ કરતું નથી in ૧ विनयविधीयतां रे श्रीजिनधर्मः शरणं ॥ अनुसंधीयतां रे शुचितरचरणस्मरणं । वि०२
અર્થ –માટે ગ્રથ કતાં કહે છે કે હે વિનય! તું જિન ધર્મનું શરણું કર અને પવિત્ર ચારિત્રનું પણ સ્મરણ કર ૧ ૨ तुरगरथेभनरावृतिकलितं दधतं बलमस्स्वलितं, हरति यमोनरपतिमपि दीनं मनिक इव लघुमीनं ॥ वि० ॥ ३॥ .
मर्थ:-21, २थ, हाथी मने पायहरनी सेनाये
-
-
"Aho Shrutgyanam"