________________
( ૧૧૮ ) तेन बत परवशापरवशा हतधियः, कटुकमिह किं न कलयंति कष्टम् ॥ मू०॥३॥
અર્થ–બેન્જાય છે કે કુતરાની પૂંછડીના સરખું વાંકું, કદિલ, અને જોતાં વારજ જે તરત નાશ થઈ જાય એવું હત વન છે, એવા ચાવનને સ્વાધિન થયેલા ના બુદ્ધિવંત પુરૂષો આ લોકમાં કચ્છકારી કડવા પળની આપનારી સ્ત્રીને શું નથી જાણતા ? | ૩ |
बदपि पिण्याकतामंगमिदमुपगतं, भुवनदुर्जयजरापीतसारं॥ तदपि गतलजमुझ्झति मनोनांगिनां, वितथमतिकुथितमन्मथविकारं ॥ मु०॥४॥
અર્થ –કે પણ ભુવનને જેય એવી જરા અવસ્થાયે કરીને જેનું સત્વ જતું રહ્યું છે, એટલે સાર વિનાનું આ શરીર થઈ ગયું છે, તે પણ લજજા વિનાનાં પ્રાણિઓનું મન નિષ્ફળ બુદ્ધિથી દુષ્ટ કામ વિકારને મુકતું નથી. કે ૪ सुखमनुत्तरसुरावधि यदतिमेदुरं, कालतस्तदपि कलयति विरामं ॥ कतरदितरत्तदा वस्तु सांसारिकं, स्थिरतरं भवति चिंतय निकामं ॥०॥५॥
અર્થ––જુઓકે પાંચ અનુત્તર વિમાનનાં ઘણું પુણકારી સુખ છે, તેની પણ મર્યાદા છે. અને તે કાળે કરીને મર્યાદા પુરી થયાથી વિરામ પામે છે, તે પાંચ અનુત્તર વિમાન કરતાં એવી બીજી કઈ વસ્તુ છે કે જે સંસારમાં વધારે સ્થિરીભૂત થશે તેને તે માટે વિચાર કર. એ પn
"Aho Shrutgyanam"